બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat will get another gift of a train: trial starts in Ahmedabad, name is 'Amrit Bharat', know the features

વિકાસની રફ્તાર / ગુજરાતને મળશે વધુ એક ટ્રેનની ભેટ: અમદાવાદમાં ટ્રાયલ શરૂ, નામ છે 'અમૃત ભારત', જાણો વિશેષતા

Vishal Khamar

Last Updated: 03:45 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી સમયમાં ગુજરાતને વધુ એક ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આગામી દિવસોમાં અમૃત ભારત ટ્રેન શરૂ થશે. વંદે ભારત ટ્રેનની સરખામણીએ અમૃત ભારત ટ્રેનનું ભાડુ ઓછું રહેશે.

  • ગુજરાતમાં પણ શરૂ અમૃત ભારત ટ્રેન
  • અમદાવાદમાં અમૃત ભારત ટ્રેનનુ ટ્રાયલ ચાલુ
  • વંદે ભારતની તુલનામાં રહેશે ભાડુ ઓછું

 ગુજરાતમાં આગામી દિવસોમાં અમૃત ભારત ટ્રેન શરૂ થઈ રહી છે. જેમાં સેમી હાઈસ્પીડ અને નોન એસી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવનાર છે. ત્યારે આ ટ્રેન વંદેભારત જેટલી સ્પીડમાં અમૃત ભારત ટ્રેન દોડશે. હાલ અમદાવાદમાં અમૃત ભારત ટ્રેનનું ટ્રાયલ ચાલુ છે. વંદે ભારત ટ્રેનની સરખામણીએ અમૃત ભારત ટ્રેનનું ભાડુ ઓછું રહેશે. ઓછા ભાડાથી મુસાફરો ઝડપથી પોતાનાં સ્થાને પહોંચી શકશે. 

જે.કે.જયંત (PRO, રેલ્વે)

વધુ વાંચોઃ ડુંગળી બાદ હવે બટાકા પકવતા તાતની હાલત બની કફોડી, ભાવ સાવ તળીયે બેસી ગયા, જાણો ખેડૂતને કેટલું નુકસાન

ગુજરાતમાં આવી કોઈ ટ્રેન શરૂ કરવામાં આવશે તો રેલ પ્રશાસન તેના માટે પણ તૈયારઃ જે.કે.જયંત (PRO, રેલ્વે)
આ બાબતે રેલવેનાં PRO જે.કે.જયંતે જણાવ્યું હતું કે,  વંદેભારત જેવી જ એક ટ્રેન શરૂ કરવાનું પ્લાનીંગ હાલ ચાલી રહ્યું છે.  આ ટ્રેન ઓરેન્જ કલરની હશે. આ ટ્રેનને અમૃત ભારત એક્સપ્રેસ નામ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ તો આવી કોઈ ટ્રેન ચાલી રહી નથી. આગામી સમયમાં જો ગુજરાતમાં આવી કોઈ ટ્રેન શરૂ કરવામાં આવશે તો રેલ પ્રશાસન તેના માટે પણ તૈયાર છે. અમૃત ભારત એક્સપ્રેસ સૌથી ઓછા ભાડામાં મુસાફરોને તેઓનાં સ્થાન પર પહોંચાડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ