બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / gujarat riots convicts doing cleanliness in temple of indore after court order

મધ્યપ્રદેશ / જામીન પર છૂટેલા ગોધરાકાંડના દોષિતો ઈન્દોરમાં જે કામ કરી રહ્યાં છે તે જાણીને દંગ રહી જશો

Mehul

Last Updated: 09:40 PM, 12 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2002ના ગોધરા કાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણોના એક મામલામાં ઉમંરકેદની સજા મેળવ્યા બાદ 15 દોષિતોમાં સામેલ 6 લોકોને ઇંદોરમાં એક મંદિરમાં સાફ-સફાઇ કરતા જોઇ શકાય છે. તેમણે કોર્ટના આદેશ પર જામીન પર છુટ્યા બાદ સામુદાયિક સેવા હેઠળ આ કામ કરી રહ્યા છે.

  • ગોધરા કાંડમાં સજા મેળવ્યા બાદ 15 માંથી 6 દોષિતો મંદિરની કરે છે સેવા
  • આ કામ તેમણે કોર્ટના આદેશ પર જામીન પર છુટ્યા બાદ સામુદાયિક સેવા હેઠળ કરી રહ્યા છે
  • ગુજરાત રમખાણોના 6 દોષિત મંદિરની વ્યવસ્થા સાથે જોડાયેલી જવાબદારીઓ સંભાળી રહ્યા છે

એક જિલ્લા અધિકારી સુભાષ ચૌધરીએ બુધવારે પીટીઆઇ-ભાષાને જણાવ્યું, 'કોર્ટના જામીન આદેશની શરતો મુજબ, આ દોષિતોએ શહેરમાં સામુદાયિક સેવા શરૂ કરી દીધી છે. હાલ તેઓ એક સ્થાનીય મંદિરના કિચન અને તેના પરિસરના અન્ય ભાગોમાં સાફ-સફાઇ કરી રહ્યા છે.'

તેઓએ જણાવ્યું કે, ગુજરાત રમખાણોના 6 દોષિત મંદિરની વ્યવસ્થાઓ સાથે જોડાયેલી જવાબદારીઓ પણ સંભાળવાની સાથે આ દેવ સ્થાનની સવાર અને સાંજની નિયમિત આરતીમાં પણ સામેલ થઇ રહ્યા છે. 

ચૌધરીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, આ દોષિતોને શહેરના એક પોલીસ સ્ટેશનમાં દર મહીનાની પહેલી તારીખે હાજરી પણ નોંધાવી પડશે. તેઓ ઇંદોરના જિલ્લા અને સત્ર ન્યાયાધીશની મંજૂરી વિના જિલ્લાની સીમાથી બહાર જઇ શકશે નહીં. 

સૂત્રો મુજબ રમખાણોના દોષિતોના સમૂહમાં 41થી 65 વર્ષની ઉંમર વાળા પુરુષો સામેલ છે. તેઓ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ગુજરાતની નીચલી કોર્ટમાં જામીનની ઓપચારિકતા પૂર્ણ કર્યા બાદ સોમવારે ઇંદોર પહોંચ્યા હતા. ગુજરાત રમખાણોના મામલામાં 15 દોષિતોને આણંદ જિલ્લાના ઓડ ક્ષેત્રમાં થયેલા રમખાણને લઇને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. આ રમખાણોમાં 23 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ