ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, ઉમેદવારો માટે બોર્ડે શરૂ કરી નવી વેબસાઈટ

ગાંધીનગર / પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, ઉમેદવારો માટે બોર્ડે શરૂ કરી નવી વેબસાઈટ

Last Updated: 11:10 PM, 4 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ માટે બનાવવામાં આવી નવી વેબસાઇટ, https://gprb.gujarat.gov.in ઉપર જોઇ શકાય છે.

ADVERTISEMENT

પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી બાર્ડે પોલીસ ભરતી માટે નવી વેબસાઈટ શરૂ કરી છે. તમામ વિગતો નવી વેબસાઈટ પર મુકવામાં આવશે તેમજ ભરતી અંગે મહત્વની જાહેરાતો અને વિગતો ઓનલાઈન ઉમેદવારો જોઈ શકશે.

ભરતી બોર્ડે નવી વેબસાઈટ શરૂ કરી

આ પોલીસ ભરતી માટે ઉપયોગી માહિતી https://gprb.gujarat.gov.in પર ઉમેદવારોને જોવા મળશે. હવે ઓજસથી સાથે સાથે પોલીસ ભરતી બોર્ડે પોતાની વેબસાઈટ શરૂ કરી છે.

PROMOTIONAL 7

આ પણ વાંચો: PMJAY યોજનામાં ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી, જૂનાગઢની 8 હોસ્પિટલોને નોટિસ ફટકારાઈ

8 જાન્યુઆરીથી શારીરિક પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી માટે આગામી 8 જાન્યુઆરીથી શારીરિક પરીક્ષા શરૂ થશે. 1લી જાન્યુઆરીથી ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી રહ્યાં છે. શારીરિક પરીક્ષા માટે ઉમેદવારને પુરતો સમય મળ્યો છે. હાલ આ પરીક્ષાને લઇ ઉમેદવારો છેલ્લા 6-4 મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શારિરીક પરીક્ષામાં વાપરવામાં આવતી ચિપ ન હોવાથી શારીરિક પરીક્ષા લેવામાં થોડો સમય લંબાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Recruitment Board website Recruitment Board website Police Recruitment Board
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ