બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat police 88 psi transfer before local body election 2021
Hiren
Last Updated: 05:58 PM, 23 January 2021
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તારીખો જાહેર થાય તે પહેલા જ રાજ્યમાં પોલીસ અધિકારીઓની મોટી સંખ્યામાં બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં 88 બિન હથિયારધારી PSIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.