ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વાલીઓ ગમે ત્યાંથી ખરીદી શકશે પુસ્તકો, DEOની નોટિસથી શાળા સંચાલકોને છૂટ્યો પરસેવો

રાજકોટ / વાલીઓ ગમે ત્યાંથી ખરીદી શકશે પુસ્તકો, DEOની નોટિસથી શાળા સંચાલકોને છૂટ્યો પરસેવો

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:22 PM, 4 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ મુદ્દે ખુલાસો માંગતા નોટિસ મોકલી હતી, જેના જવાબમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પોતાનો પરિપત્ર જાહેર કર્યો છે.

ADVERTISEMENT

રાજકોટ જિલ્લાની 25 જેટલી શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકાર્યા બાદ શાળાના સંચાલકો હરકતમાં આવ્યા છે. આ શાળાઓ પર વાલીઓને યુનિફોર્મ અને પુસ્તકોની ખરીદી માટે ચોક્કસ વિક્રેતાઓ પાસેથી ખરીદી માટે દબાણ કરવાનો આરોપ છે.

RAJKOT

DEOની નોટિસ બાદ શાળા સંચાલકો હરકતમાં

આ ઘટનાને પગલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તાબડતોબ એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ મુદ્દે ખુલાસો માંગતા નોટિસ મોકલી હતી, જેના જવાબમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પોતાનો પરિપત્ર જાહેર કર્યો છે.

આ પણ વાંચો: દૂધમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા, ખોરાક કેટલો આરોગ્યપ્રદ? આ રીતે ચકાસો

app promo4

વાલીઓ ગમે ત્યાંથી ખરીદી શકશે પુસ્તકો

આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાલીઓને યુનિફોર્મ કે પુસ્તકોની ખરીદી માટે કોઈ ચોક્કસ સ્થળ કે વિક્રેતા પાસેથી ખરીદી કરવાનું દબાણ કરવામાં આવતું નથી. વાલીઓ પોતાની પસંદગીના કોઈપણ વિક્રેતા પાસેથી યુનિફોર્મ અને પુસ્તકો ખરીદી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot DEO Notice Rajkot News Rajkot School Administrator

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ