બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જન્માષ્ટમીના તહેવાર સમયે જ વરસાદ ભુક્કા કાઢશે! પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 10:04 PM, 13 August 2025
1/6
2/6
3/6
4/6
5/6
6/6
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં 15 તારીખ (15 ઓગસ્ટ) પછી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 15 ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગરમાં 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ