ભાઈ ભાઈ! / ગુજરાતનું એવું એક ઘર જ્યાં બે સગા ભાઈઓમાંથી એક ભાઈ મુસ્લિમ એક હિન્દુ

gujarat kutch tow brother different religions 1 hindu 1 muslim real bhai bhai

ગુજરાતમાં એક ઘર એવું છે જ્યાં બે સગાભાઈઓ અલગ અલગ ધર્મ પાળે છે. તેમના પરિવારોને ખરેખર ગુજરાતી ગીત 'ભાઈ ભાઈ'ને ચરિતાર્થ કર્યુ છે. કચ્છનું પાકિસ્તાનની સરહદે આવેલુ દુમડો ગામમાં બે સગા ભાઈઓ રહે છે જેમાંથી એક મુસ્લિમ ધર્મ પાળે છે તો બીજી હિન્દુ ધર્મ પાળે છે. દુમડો કચ્છનું ખુબ જ અંતરિયાળ ગામ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ