બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનાગઢના બિલખા રોડ પર મોડી રાત્રે એક સાથે દેખાયા 14 સિંહ, લટારનો વિડીયો વાયરલ

Video / જુનાગઢના બિલખા રોડ પર મોડી રાત્રે એક સાથે દેખાયા 14 સિંહ, લટારનો વિડીયો વાયરલ

Ajitsinh Jadeja

Last Updated: 02:14 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lion: જુનાગઢ પંથકમાં ફરી એક સાથે 14 સિંહ દેખાયા છે. બિલખા રોડ પર ગત મોડી રાત્રે સિંહ પરિવાર દેખાયો છે.

Lion: જુનાગઢ પંથકમાં ફરી એક સાથે 14 સિંહ દેખાયા છે. બિલખા રોડ પર ગત મોડી રાત્રે સિંહ પરિવાર દેખાયો છે. સિંહ, સિંહણ અને દસ સિંહબાળની લટાર રોડ પર જોવા મળી હતી. ગ્રોફેડ નજીક ગઈકાલે પણ સિંહનું આજ ગ્રુપ દેખાયું હતું. સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો છે.

નોધનીય છે કે, તાજેતરમાં સિંહોના માણસ પર હૂમલાની 2 ઘટનાઓ પણ સામે આવી છે. ગુજરાતમાં બનેલી સિંહોના હુમલાની આ અસામાન્ય ઘટનાઓ ચોક્કસપણે આંખ ઉઘાડનારી અને ચિંતાજનક છે.

જાણકારોનું કહેવું છે કે, બન્ને ઘટનાઓ સુધી મોડી રાત અને વહેલી સવારના સમયની છે. આ સમય મોટા ભાગે સિંહોના શિકાર કરવાનો હોય છે. સિંહને છંછેડ્યા બાદ ત્યાંથી ફરી કોઇ વ્યક્તિ પસાર થાય તેવા સંજોગોમાં સિંહ તેના પર હુમલો કરે છે.

VTV ADD

આ પણ વાંચોઃ ગુજરાત / બે વર્ષમાં જ તકલાદી બન્યો પાલડી અંડરબ્રિજ! RCC ઉખડતાં સળિયા બહાર આવ્યા

જો કોઇ સિંહ માનવભક્ષી બને કે મનુષ્ય પર હુમલો કરે તેવા કિસ્સામાં તેને ટ્રેપ કરીને એનિમલ કેર સેન્ટરમાં જ રાખવામાં આવે છે. તેને ક્યારેય ખુલ્લા જંગલમાં ફરી છોડવામાં આવતો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gir Forest Junagadh Lion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ