બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat jawan raghubhai bavaliya martyr chorveera surendranagar

શહીદી / સલામ! ગુજરાતના વીર શહીદ જવાનને અપાઇ અંતિમ વિદાય, પરિવારજનો પાર્થિવ દેહ પાસે રડી પડ્યા

Gayatri

Last Updated: 03:58 PM, 23 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લડતા લડતા મરવું મા ભારતીને કાજે... ગુજરાતનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા. ચોટીલાના જવાન રઘુભાઈ બાળવિયાને દુશ્મનની ગોળી વાગતા શહીદ થયા હતા. દુશ્મનની ગોળીઓને ઝીલનાર રઘુ બાવળિયાની આજે અંતિમ વિદાય આપવામાં આવી હતી ત્યારે ગ્રામજનોએ ભારે હૈયે વિદાય આપી હતી.

  • CM રૂપાણીએ પણ આપી હતી શ્રદ્ધાંજલિ
  • ગ્રામોજનોએ ભારે હૈયે આપી વિદાય
  • દુશ્મનની ગોળી ઝીલી લીધી

ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા જમ્મુ-કાશ્મીરમાં દુશ્મનો સામે લડી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગોળી વાગતા શહીદ થયા છે. દીકરો શહીદ થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. શહીદ જવાનનો નશ્વરદેહ વતનમાં લવાયો હતો. જવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આપવામાં આવ્યા હતા. પરિવારજનો રડી પડ્યા હતા.

ગ્રામોજનોએ ભારે હૈયે આપી વિદાય

ગુજરાતના શહીદ જવાનનો દેહને તેમના વતનમાંથી અંતિમ વિદાય આપવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જવાનના માનમાં સુદમડાથી ચોરવિડા ગામ સુધી બાઈક રેલી પણ કરવામાં આવી હતી. હજારો લોકો તેમના અંતિમ દર્શન ઉમટી પડ્યા હતા. લેહમાં શહીદ થયેલા રઘુભાઇને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે.  

CM રૂપાણીએ પણ આપી હતી શ્રદ્ધાંજલિ

ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહીદ જવાનને શ્રદ્ધાજલિ આપી છે. સીએમએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ