કોરોના વાયરસ / અનલૉક-2: ગુજરાતમાં આ પ્રતિબંધો હટાવવાના સંકેત, રાત્રી કર્ફ્યુ અંગે ગૃહવિભાગની સ્પષ્ટતા

Gujarat government preparations Unlock 2 rc faldu coronavirus

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ગુજરાત સરકારે આગામી અનલૉક-02ની તૈયારી શરૂ કરી છે. મંત્રી આર.સી ફળદુએ ગુજરાતમાં પાબંદીઓ હટવાના સંકેત આપ્યા છે. રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યુને સમય વધારી શકે છે. રાજ્ય સરકાર આગામી સમયમાં કેટલીક રાહત આપી શકે છે. તો રાત્રી કર્ફ્યુ અંગે ગૃહવિભાગે સ્પષ્ટતા પણ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ