ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / હેલ્મેટ સાથે લેવાનું ના ભૂલતા! તા. 10 માર્ચ સુધી ગુજરાતભરમાં ચાલશે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ

સાવધાન / હેલ્મેટ સાથે લેવાનું ના ભૂલતા! તા. 10 માર્ચ સુધી ગુજરાતભરમાં ચાલશે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ

Published By: Priykant Shrimali

Last Updated: 01:59 PM, 25 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Traffic Police Drive : પોલીસનું ખાસ ધ્યાન ખાસ ધ્યાન હેલ્મેટ ન પહેરનારા બાઈકસવાર, ઓવર પેસન્જર વાહનો, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા ડ્રાઈવરો પર કેન્દ્રિત રહેશે

ADVERTISEMENT

Gujarat Traffic Police Drive : અમદાવાદ સહીત રાજ્યભરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ 15 દિવસીય ડ્રાઈવ શરૂ થઈ છે. 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલનારી આ ઝુંબેશ ગુજરાત પોલીસના DGPના આદેશ હેઠળ આયોજિત કરવામાં આવી છે. ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ વધતા માર્ગ અકસ્માતોને કાબૂમાં લાવવાનું અને રસ્તા પર સલામતી વધારવાનું છે.

અમદાવાદમાં ગોતા ચાર રસ્તા પાસે કાર્યવાહી

આ આયોજનમાં અમદાવાદના ગોતા ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલીસની મોટી ટોળી દંડ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા કાર્યરત છે. ખાસ ધ્યાન હેલ્મેટ ન પહેરનારા બાઈકસવાર, ઓવર પેસન્જર વાહનો, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા ડ્રાઈવરો પર કેન્દ્રિત રહેશે.

કાળ કાચ હોય તો ચેતી જજો

આ તરફ પોલીસ કાળા કાચ અને ગેરકાયદેસર LED લાઈટ લગાવેલા વાહનોની તપાસ, નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી અને જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગની સામે પણ સખત પગલાં ભરી રહી છે. આવા પગલાં દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન વધારવાનું અને રોડ સલામતી સુનિશ્ચિત કરવાનું મુખ્ય લક્ષ્ય છે.

આ પણ વાંચો : ગુજરાતના 25,000 આરોગ્ય કર્મીઓ લડાયક મૂડમાં, સરકારને આપી ખુલ્લી ચેતવણી

રાજ્યભરના લોકો માટે આ ડ્રાઈવ એક ચેતવણી પણ છે કે નિયમ તોડનારાઓ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે, હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવર પેસન્જર સહિતના નિયમોનો ઉલંઘન કરનારા તમામ વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Helmet Safety Wrong Side Driving Drink and Drive Enforcement, Traffic Drive Ahmedabad

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ