ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાત કેડરમાં IASની જગ્યામાં 15નો ઉમેરો, જગ્યાની સંખ્યા 313થી વધીને 328 થઈ, લોકોના ઝડપી બનશે કામ

ગુજરાત / ગુજરાત કેડરમાં IASની જગ્યામાં 15નો ઉમેરો, જગ્યાની સંખ્યા 313થી વધીને 328 થઈ, લોકોના ઝડપી બનશે કામ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:55 PM, 23 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar: ગુજરાતમાં IASની જગ્યા વધારા કેન્દ્રએ નિર્ણય લીધો છે. ગુજરાત કેડરમાં IASની જગ્યામાં 15નો ઉમેરો કરાયો છે

ADVERTISEMENT

Gandhinagar: ગુજરાતમાં IASની જગ્યા વધારા કેન્દ્રએ નિર્ણય લીધો છે. ગુજરાત કેડરમાં IASની જગ્યામાં 15નો ઉમેરો કરાયો છે, જગ્યાની સંખ્યા 313થી વધીને 328 થઈ છે. રાજ્યની વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

sachivalay

કેન્દ્ર સરકારના ડીઓપીટી દ્વારા બહાર પાડવામાં આવેલી ગેઝેટ સૂચના મુજબ ગુજરાતના આઇએએસ કેડરની સંખ્યા 313થી વધારીને 328 કરવામાં આવી છે. આઇએએસ કેડરની જગ્યા વધતા લોકોના કામ ઝડપી થશે સાથે સાથે જે અધિકારીઓ પાસે એક કરતા વધુ ચાર્જ છે તેનું ભારણ પણ ઘટશે.

vtv app promotion

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવતો સંકલ્પ વિધાનસભામાં રજૂ કર્યો

રાજ્યમાં સિનિયર ડ્યુટી પોસ્ટ્સની સંખ્યા પણ 161થી વધીને 169 થઈ ગઈ છે. કેડર રિવ્યૂ હેઠળ લેવામાં આવેલો આ નિર્ણય રાજ્યની ગવર્નન્સ ક્ષમતા વધારશે. રાજ્યમાં વધતા શહેરીકરણ, મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને કલ્યાણકારી યોજનાઓની અસરકારક દેખરેખ માટે આ વધારો ઉપયોગી સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gujarat Gujarat IAS

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ