બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Guj. High Court Bar Association Election Results Announced, Hardik Brahmbhatt wins as Secretary, Prithviraj Jadeja becomes Joint Secretary

પરિણામ / ગુજ. હાઇકોર્ટના બાર એસો.ની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખ પદ પર અસીમ પંડ્યા વિજેતા, સેક્રેટરી બન્યા હાર્દિક બ્રહ્મભટ્ટ

Mehul

Last Updated: 12:00 AM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઇકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થતા સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ પદે પૃથ્વીરાજ જાડેજા વિજેતા બન્યા છે.

  • ગુજરાત હાઇકોર્ટના બાર એસો.ચૂંટણીનું પરિણામ 
  • સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ પદે પૃથ્વીરાજ જાડેજા
  • ગ્રામ્ય કોર્ટના બાર એસો. પ્રમુખ રાજેશ પરીખ બિનહરીફ

ગુજરાત હાઇકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ગુજરાત હાઇકોર્ટના પ્રમુખ માટે અસીમ પંડ્યા વિજેતા થયા હતા.તો સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ પદે પૃથ્વીરાજસિંહ જાડેજા વિજેતા બન્યા છે.તો જોઈન્ટ સેક્રેટરી માટે સાવન પંડ્યા વિજેતા થયા છે. જ્યારે ટ્રેઝરી માટે દર્શન દવે વિજેતા થયા હતા વિવિધ પોસ્ટ માટે 81 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા અને 200થી વધુ બાર એસોસિએશનની એક સાથે ચૂંટણી યોજાઈ હતી. તો ગ્રામ્ય કોર્ટના બાર એસો. પ્રમુખ તરીકે રાજેશ પરીખ બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે, અમદાવાદ બાર એસો.માં પ્રમુખ તરીકે જગત ચોક્સી બિન હરીફ ચૂંટાયા છે 

ગુજરાત બાર એસોસિએશનનો ચૂંટણી જંગ જામ્યો હતો .રાજ્યમાં તમામ બાર એસોસિએશનની ચૂંટણી આજે યોજાઈ હતી . જેમાં વિવિધ પોસ્ટ માટે 81 ઉમેદવાર મેદાને હતા  ઉમેદવાર સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર કર્યો હતો. વકીલોના પ્રશ્નો, સમસ્યાઓ દૂર કરવાના એજન્ડા સાથે ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. 200થી વધુ બાર એસોસિએશનની એક સાથે ચૂંટણી યોજાઈ હતી. 

વકીલોને પણ પોતાના પ્રશ્નો હોય છે !

રાજ્યના દરેક 12 માટે પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સેક્રેટરી જોઇન્ટ સેક્રેટરી ટ્રેઝરી લાઇબ્રેરિયન સહિતના હોદ્દા માટે આ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે વકીલોને પૂછતા જાણવા મળ્યું  કે ઘણી એવી કોર્ટો છે કે જ્યાં અને બેસવાની વ્યવસ્થા નથી તો વકીલો માટે પાર્કિંગ પણ નથી આ તમામ સુવિધાઓથી વંચિત વકીલો હોવાનું સામે આવી છે ત્યારે આ સમસ્યાઓ દૂર કરે તેવા પ્રતિનિધિને પસંદ કરવા માટે વકીલોએ ઈચ્છા વ્યક્ત કરી છે 

રાજકોટમાં જીનીયસ પેનલ 

રાજકોટ બાર એસોસિએશન ચૂંટણીમાં પરિવર્તન જોવા મળ્યું છે. જીનિયસ પેનલે સમરસ પેનલને પછડાટ આપી છે. ભાજપના એક જૂથના દિલીપ પટેલની પીછેહઠ થઈ છે. જ્યારે સાંસદ રામ મોકરિયા પ્રેરિત જીનિયસ પેનલનો વિજય થયો છે. થઈ છે...જ્યારે સાંસદ રામ મોકરિયા પ્રેરિત જીનિયસ પેનલનો વિજય થયો છે. પ્રમુખ પદે અર્જૂન પટેલનો વિજય થયો છે...જ્યારે સેક્રેટરી પદ માટે પી.સી.વ્યાસનો વિજય થયો છે.
 

 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ