બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / green chili surprising health benefits know more

હેલ્થ ટિપ્સ / કેન્સરથી બચાવશે તીખા લીલાં મરચાં, હેરાન કરી દેશે તેનાથી થનારા 8 ચોંકાવનારા ફાયદા

Arohi

Last Updated: 04:49 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Green Chili Benefits: ભોજનનો સ્વાદ વધારવા માટે લોકો ઘણા મસાલાનો ઉપયોગ કરે છે. લીલા મરચાનો પણ ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્યને ફાયદો પણ કરે છે આવો જાણીએ કઈ રીતે...

  • ભારતીય ડીસમાં ખૂબ જ ઉપયોગી છે લીલા મરચા
  • સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મરચા 
  • જાણો તેનાથી થતા 8 ચોંકાવનારા ફાયદાઓ વિશે 

ભારતીય ભોજનમાં એવા ઘણા મસાલા અને શાકભાજીનો ઉપયોગ થાય છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. લીલા મરચા પણ તેમાંથી એક છે. પોતાના તીખા સ્વાદના કારણે લગભગ દરેક ડિસમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. 

કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરે છે મરચા 
લીલા મરચામાં હાજર કેપ્સાઈસિન બ્લડ પ્રેશરને ઓછુ કરી શકે છે અને કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછુ કરે છે. જેનાથી સંભવિત રીતે હાર્ટની બિમારીનો ખતરો ઓછો થઈ શકે છે. 

કેન્સરથી બચાવે છે મરચા
અમુક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મરચામાં મળી આવતા કેપ્સાઈસિનમાં કેન્સર વિરોધી ગુણ હોય છે જે કેન્સરથી બચાવવામાં મદદ કરી શકે છે. જોકે આ ક્ષેત્રમાં વધારે શોધ કરવાની જરૂર છે. 

ક્રોનિક ડિઝિઝનો ખતરો કરે છે ઓછો 
લીલા મરચામાં કેપ્સાઈસિન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે સેલ્સને ડેમેજ થવાથી બચાવવા અને જુની બિમારીઓના ખતરાને ઓછુ કરવામાં મદદ કરે છે. 

ત્વચાને બનાવે છે હેલ્ધી
લીલા શાકભાજી વિટામિન્સ અને ખાસ કરીને વિટામિન સીથી ભરપૂર હોય છે જે તમારી ઈમ્યૂનિટી વધારવાની સાથે જ ત્વચાને હેલ્ધી બનાવી રાખવા અને ઈજાને ભરવામાં મદદ કરે છે. 

પાચનને સ્વસ્થ્ય બનાવે છે મરચા
લીલા મરચા ગેસ્ટ્રિક જૂસના પ્રોડક્શનને વધારે છે અને પોષક તત્વોના એબ્ઝોપ્શનને વધારીને પાચનને સારૂ બનાવવામાં મદદ કરે છે. 

વજન ઘટાડવામાં ફાયદાકારક
લીલા મરચાની ગરમી મેટાબોલિઝ્મને સારૂ બનાવવામાં મદદ કરે છે અને કેલેરી બર્ન કરી વેટ મેનેજમેન્ટમાં મદદ કરે છે. 

જુના દુખાવાને કરે છે ઓછુ 
લીલા મરચામાં હાજર કેપ્સાઈસિન દુખાવા અને સોજાને ઓછા કરે છે જેનાથી આ સાંધાના દુખાવા અને માઈગ્રેન જેવી સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે. સાથે જ તેની ગરમી એન્ડોર્ફિન રિલીઝને વધારે છે જેનાથી દુખાવામાંથી રાહત મળે છે. 

મૂડ થાય છે સારો 
લીલા મરચા ખાવાથી સેરોટોનિન અને એન્ડોર્ફિન રિલીઝ થવાનું શરૂ થાય છે. જેનાથી મૂડમાં સુધાર આવી શકે છે અને સ્ટ્રેસ ઓછો થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ