બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / greater noida 2 hit and run case on diwali night caught on camera

ઘટના / ગ્રેટર નોઈડામાં સર્જાયો ગંભીર માર્ગ અકસ્માત: 8 વર્ષની બાળકી સહિત 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યાં, સામે આવ્યો ડરામણો Video

Dinesh

Last Updated: 09:18 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

accident news: એક ઘટના સેક્ટર 119માં એક સોસાયટીની બહાર સર્જાઈ હતી જ્યાં પૂર ઝડપે મારૂતિ સ્વીફ્ટ કારએ અકસ્માત સર્જ્યો હતો, ત્રણ લોકોને અડફેટે લીધા હતા

  • ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રનની બે ઘટના 
  • બંન્ને ઘટનનાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • સેક્ટર 119માં એક લાલ રંગની સ્વિફ્ટ સર્જાયો અકસ્માત

Accident news: દિવાળીના રાત્રીએ ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે. બંન્ને ઘટનનાો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો લગભગ 11 વાગ્યાના અરસામાં થઈ હતી. સેક્ટર 119માં એક સોસાયટીની બહાર સર્જાઈ હતી. પૂર ઝડપે મારૂતિ સ્વીફ્ટ કારએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં ત્રણ લોકોને અડફેટે લીધા હતી. જેમાં એક ત્રણ વર્ષની બાળકી પણ છે. જે તમામને હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે

ત્રણ લોકોને અડફેટે લીધા
તે બાળકીના પિતાએ મંગળવારે ટ્વીટ કરી લખ્યું હતું કે, દિવાળીની રાત્રે લગભગ 10 વાગીને 45 મિનિટ પર સેક્ટર 119માં સોસાયટીની બહાર એક લાલ રંગની સ્વિફ્ટ કારએ તેમની બાળકીને હડફેટે લીધી હતી. તેમજ તેમના એક દોસ્ત અને તેમના સસરાને પણ  કારે ટક્કર મારી હતી. જે તમામ અત્યારે હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. પાપ્ત માહિતી મુજબ આ મામલે હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ થઈ નથી

ગ્રેટર નોઈડાની ગૌર સિટી 2ની ઘટના
હિટ એન્ડ રનની બીજી ઘટનામાં સોસાયટીનો ગાર્ડ ઘાયલ થયો છે. જે ઘટના ગ્રેટર નોઈડાની ગૌર સિટી 2ની છે. એક એસયુવી કારએ ગાર્ડને ટક્કર મારી છે. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પાપ્ત માહિતી મુજબ એસયુવી ગાડી ડ્રાઈવર નસાની હાલતમાં હતો. જે વીડિયોમાં જોઈ શકાય છે. બેફામ ડ્રાઈવર ટક્કર મારી રફ્ફુચર થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ