બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / GPSC has postponed the Scientific Officer and Physicist exams on November 9 and November 26 respectively.

BIG BREAKING / GPSCની તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર, બે પ્રિલિમ પરીક્ષા થઈ મોકૂફ, જાણો કઈ અને કેમ

Dinesh

Last Updated: 06:56 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : GPSCએ સાયન્ટિફિક ઓફિસરની અને ફિઝિસ્ટ માટેની અનુક્રમે 9 નવેમ્બરે અને 26 નવેમ્બર લેવાનારી પરીક્ષા મોફૂક રખાઈ છે

  • GPSCએ બે પ્રિલિમ પરીક્ષા કરી મોકૂફ
  • સાયન્ટિફિક ઓફિસરની 9 નવેમ્બરે યોજાનારી પરીક્ષા મોકૂફ 
  • ફિઝિસ્ટ માટેની  26 નવેમ્બર લેવાનારી પરીક્ષા મોકૂફ 

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. GPSCએ બે પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખી છે. સાયન્ટિફિક ઓફિસરની 9 નવેમ્બરે પરીક્ષા યોજાવાની હતી તે મોકૂફ રાખી છે, તેમજ  ફિઝિસ્ટ માટેની 26 નવેમ્બર લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રાખી છે.  વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

GPSCએ ટ્વીટ કર્યું
ગુજરાત જાહેર સેવા આયોગએ માહિતી આપતા જણાવ્યું છે કે. આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2 અને ફિઝિસ્ટ પેરામેડીકલ, વર્ગ-2ની  અનુક્રમે  તારીખ 9 અને 26 નવેમ્બરે પરીક્ષા યોજાનારી હતી. જે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ પરિક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા જણાવ્યું છે.

હિસાબી અધિકારી અને અધીક્ષકની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ
અત્રે જણાવીએ કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી વર્ગ-2 માટેની સ્પર્ધાત્મક પરીક્ષા (સેમી ડાયરેક્ટ)ની અને અધીક્ષક, વર્ગ-2 (નિયામક, અભિલેખાગાર)ની અગાઉ મુલતવી રાખેલ પ્રાથમિક કસોટીઓની નવી તારીખો નિયત કરવામાં આવેલ છે. જે અનુક્રમે 1થી1 નવેમ્બર તેમજ અધીક્ષકની 9 નવેમ્બરે પરીક્ષા યોજાશે 

જુઓ પરિપત્ર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ