બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / GPSC declared Medical Officer (MO) Class-II Exam Result

BIG NEWS / GPSCએ મેડિકલ ઓફિસર (MO) વર્ગ-2ની પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, 704 ઉમેદવારો ઉતીર્ણ

Vishal Khamar

Last Updated: 10:15 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GPSC દ્વારા લેવાયેલ વર્ગ-૨ મેડિકલ ઓફિસરની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ૭૦૪ જેટલા ઉમેદવારોને મેડિકલ ઓફિસર તરીકે ઉત્તીર્ણ થયા છે.

  • GPSC એ  મેડિકલ ઓફિસર વર્ગ-૨ ની પરીક્ષાનુ પરિણામ જાહેર કર્યું
  • ૭૦૪ ઉમેદવારો મેડિકલ ઓફિસરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા
  • રાજ્ય આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વધુ સુદ્રઢ બનશેઃઋષિકેશ પટેલ

 ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ વર્ગ-૨ મેડિકલ ઓફિસરની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ૭૦૪ જેટલા ઉમેદવારોને મેડિકલ ઓફિસર તરીકે ઉત્તીર્ણ થયા છે . રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે.

આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2024 સુધીમાં રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ગ-૧ અને ૨ ની તમામ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ નવીન ૭૦૪ મેડિકલ ઓફિસરો નું સંખ્યાબળ આરોગ્ય વિભાગમાં ઉમેરાતા  રાજ્ય આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેમ તેમણે ઉમેર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ