બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Gpsc class 1 and 2 prelim exam result likely to come in 10 to 12 days

SHORT & SIMPLE / GPSC પ્રિલિમ્સ પરીક્ષાના પરિણામની રાહ જોતાં ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, એપ્રિલના અંત આવી શકે આતુરતાનો અંત

Kishor

Last Updated: 11:19 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gpsc કલાસ 1 અને 2 ની  પ્રીલી પરીક્ષાનું પરિણામ 10 થી 12 દિવસમાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

  • GPSC પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ થઈ શકે છે જાહેર 
  • 10થી 12 દિવસમાં પરિણામ આવી શકે તેવી શક્યતા
  • વર્ગ 1 અને 2ના મેઈન્સના પરિણામમાં થયો વિલંબ

GPSC પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ આગામી દિવસોમાં જાહેર થઈ શકે છે. વર્ગ 1 અને 2નું પરિણામ 10થી12 દિવસમાં જાહેર કરી દેવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે. મહત્વનું છે કે GPSCના વર્ગ 1 અને 2ના મેઈન્સ પરીક્ષાના પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે. જેમાં હવે ઉમેદવારોની આતુરતાનો અંત આવી શકે છે અને  હવે એપ્રિલના અંતમાં અથવા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પરિણામ આવી શકે છે.

મેડિકલ ઓફિસરની પરીક્ષાનું પરિણામ જાહેર થયું

બે દિવસ અગાઉ ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ વર્ગ-૨ મેડિકલ ઓફિસરની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૭૦૪ જેટલા ઉમેદવારોને મેડિકલ ઓફિસર તરીકે ઉત્તીર્ણ થયા છે . રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ