બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / gold silver price today 27 june 2023 prices fell in bullion markets silver rose know the latest rates

શોભાવો પ્રસંગ / હવે લઈ લેવાય, ઓલટાઈમ હાઈથી સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, 14 થી 24 કેરેટ સુધી થયું સસ્તું

Hiralal

Last Updated: 01:50 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે સોનું તેના ઓલટાઈમ ભાવથી 3218 રુપિયા સસ્તું મળી રહ્યું છે, 27 જુને પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

24 કેરેટ સોનાના ભાવમાં 205 રુપિયાનો ઘટાડો
10 ગ્રામનો ભાવ થયો 58500 રુપિયા
હવે સોનું તેના ઓલટાઈમ ભાવથી 3218 રુપિયા સસ્તું મળી રહ્યું છે  

છેલ્લા થોડા સમયમાં ચાલી રહેલા સોનામાં ઘટાડાનો ટ્રેન્ડ આજે (27 જુન) પણ યથાવત રહ્યો છે. આજે 14 થી માંડીને 24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટનું સોનું 205 રુપિયા સસ્તું થઈને પ્રતિ 10 ગ્રામ 58521 પર પહોંચ્યું છે. 

ઓલ ટાઇમ હાઈથી 3218 રુપિયા સસ્તું  
હવે સોનું તેની ઓલ ટાઇમ હાઈથી 69695 રૂપિયાથી 3218 રુપિયા સસ્તું મળી રહ્યું છે. 5  મે 2023ના રોજ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 
61739 રુપિયા થયો હતો, જેમાં આજે 3218 રુપિયાનો ઘટાડો આવ્યો છે. 

14થી 23 કેરેટ સોનાનો ભાવ શું છે?
ઈન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા રેટ મુજબ મંગળવારે 23 કેરેટ સોનાની કિંમત ઘટીને 58287 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઇ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 53605 રૂપિયા છે. 14 કેરેટ સોનાનો ભાવ 34235 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ ઘટીને 43891 રૂપિયા પર આવી ગયો છે. સોના-ચાંદીના ભાવ પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ નથી.

હજુ વધુ ઘટી શકે ભાવ
બુલિયન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે હાલ લગ્નસરાની કોઈ સિઝન નથી એટલે સંભવ છે કે સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો આવી શકે. જોકે સોનાનું બજાર અસ્થિર છે, તેમાં ગમે ત્યારે વધારો કે ઘટાડો આવી શકે. 

હાલમાં સોનું લેવાય કે નહીં
સોનાની ડિમાન્ડ તો ઓલ ટાઈમ છે, એવો કોઈ સમય નહીં હોય કે સોનું લોકોને ન આકર્ષિત કરતું હોય એક રીતે જોવા જઈએ તો હજુ દોઢ મહિના પહેલા સોનાનો ભાવ 62,000 નજીક પહોંચવા આવ્યો હતો પરંતુ હાલમાં તે 58,000ની અંદર પહોંચ્યો છે એટલે જરુર હોય તો સોનું ખરીદી શકાય, દોઢ મહિનાની તુલના અગાઉ તે તમને સસ્તું પડી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ