બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / Gold prices touch all-time high 75000 during wedding season

બિઝનેસ / લગ્નની સીઝનમાં સોનાનો ભાવ ઓલ-ટાઈમ હાઈ, 75000ની સપાટીને ટચ, હજુ પણ વધી શકે છે રેટ

Vishal Khamar

Last Updated: 11:45 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા દેશમાં લગ્નની સીઝન આવી ગઈ છે અને બીજી તરફ સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. સોનાનો ભાવ રેકોર્ડ તોડી 75,750ની સપાટીએ પહોંચી ગયો છે.

સોનાની કીંમતમાં તેજી હજુ બરકરાર છે. તેના કારણે સોનાની કીંમત આસમાને પહોંચી છે. આપણા દેશમાં એક તરફ લગ્નની સીઝન આવી છે ને બીજી તરફ સોનાની કીંમત વધી રહી છે. અત્યારે સોનામાં ઘટાડો થાય તેવી સંભાવના પણ નથી દેખાઈ રહી. અનેક રિપોર્ટમાં એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કે સોનાનો હજુ તો વધારે ભાવ વધશે. એપ્રિલ માસમાં સોનુ 6400 રુપિયા જેટલુ મોંઘુ થયુ છે. 

બુલિયન માર્કેટમાં 16મી એપ્રિલે સોનાનો ભાવ 73514 રુપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો. આ ભાવ ઓલટાઈમ હાઈ સુધી પહોંચ્યો હતો.   તો બીજી તરફ ચાંદી પણ 83632 રુપિયા પ્રતિ કિલોએ પહોંચ્યુ હતુ. પરંતુ છેલ્લે સોનું 73302 રુપિયા અને ચાંદી 83213 રુપિયા પર બંદ થયુ હતુ. જો આજની એટલે કે 17 એપ્રિલની વાત કરીયે તો સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. સોનાના 10 ગ્રામનો ભાવ 75,500 રુપિયા સુધી પહોંચી ગયો છે.

બે માસમાં ભાવમાં જોરદાર ઉછાળો

છેલ્લા બે માસમાં સોનાનો ભાવ 13 હજાર જેટલો વધ્યો છે. તો ચાંદીનો ભાવ 14000 રુપિયા જેટલો વધ્યો છે.23 ફેબ્રુઆરીના રોજ સોનાનો ભાવ 62,008 રુપિયા હતો, અને ચાંદીનો ભાવ 69653 રુપિયા હતો. આ રેટમાં GST અને મેકિંગ ચાર્જ સામેલ નથી, જેથી તમે સોનું - ચાંદી ખરીદવા જાઓ છો તો તમને આનાથી પણ મોંઘુ મળી શકે છે.

વધુ વાંચોઃ કાર લોન લેવાનું વિચારો છો? તો પહેલા જાણો આ નિયમ, તમને થશે ફાયદો

કેમ વધી રહ્યા છે ભાવ ?
સોના ચાંદીના ભાવ વધવા માટે ઝિયોપોટિકલ કારણોને પણ માનવામાં આવે છે. ઈઝરાયલ - ઈરાન વચ્ચેના તણાવને કારણે પણ સોનાની કીંમત વધી રહી હોવાનું મનાઈ રહ્યુ છે. કેન્દ્રીય બેંક સોનું ખરીદી રહ્યુ છે. RBIએ 8700 કિલોગ્રામ સોનું ખરીદ્યુ હતુ. ચીનની કેન્દ્રીય બેંક પણ સોનાની લગાતાર ખરીદી કરી રહ્યુ છે. આ સિવાય માર્કેટ એક્સપર્ટ લોકોનું કહેવુ છે કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં ડોલરની તુલનામાં રુપિયો કમજોર થઈ રહ્યો છે માટે પણ આપણે અહીંયા તેની અસર સોનાની કીંમત પર પડી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ