બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold prices fall sharply its perfect time to buy gold check latest price

બજાર / આ અઠવાડિયે સૌથી સસ્તુ થયું સોનું, અત્યારે ન ખરીદ્યું તો પછતાવું પડશે, જાણો આજના ભાવ

Last Updated: 12:20 PM, 19 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અઠવાડિયામા મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમત 2000 પ્રતિ 10 ગ્રામથી વધારે તુટી છે.

  • અઠવાડિયામાં પ્રતિ 10 ગ્રામે રુ. 2000 ઘટ્યા
  • એક મહિનાના સૌથી નીચલા સ્તર પર
  • સોનાના રેટ હજું પણ રેકોર્ડ હાઈથી 9000 રુપિયા સુધી સસ્તુ ચાલી રહ્યુ 

અઠવાડિયામાં પ્રતિ 10 ગ્રામે રુ. 2000 ઘટ્યા

જો સસ્તુ સોનું ખરીદવા માગો છો તો તમારી પાસે આ ઉત્તમ તક છે.  થોડાક દિવસોથી સોનાનો ભાવ સતત ઘટી રહ્યો છે. જો તમે અઠવાડિયાની વાત કરીએ તો મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમત 2000 પ્રતિ 10 ગ્રામથી વધારે તુટી છે. તેમાં સસ્તુ સોનું ખરીદવાની ઉત્તમ તક છે.

કમોડિટી એક્સપર્ટનુ માનીએ તો જુલાઈ બાદ સોનું મોંઘુ થશે. તેવામાં રોકાણની દ્રષ્ટિએ તમને મોટુ રિટર્ન મળશે. પરંતુ ખરીદી મોંઘી પડશે. એક્સપર્ટ જણાવે છે કે કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો અસ્થાયી છે. સોનાની કિંમત ઝડપથી પલટાઈ જશે અને એક 48, 500 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે.

એક મહિનાના સૌથી નીચલા સ્તર પર

સોનાની કિંમત એક મહિનામાં પોતાન સૌથી નીચલા સ્તર પર આવી છે. ત્યારે ચાંદીમાં તેજી નોંધાયી છે. દુનિયાભરના બજારોમાં કિંમતમાં ઘટાડો વચ્ચે ભારતીય બજારોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુડ રિટર્ન્સ વેબસાઈટ મુજબ શુક્રવારે 10 ગ્રામ 22 કેરેટ સોની કિંમત 47, 410 રુપિયાથી ઘટીને 47, 350 રુપિયા આવી ગઈ છે. તો ચાંદીની વાત કરીએ તો આના રેટ 70, 300 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી છે.  તેવું જ 24 કેરેટ સોનાના ભાવ શુક્રવારે 60 રુપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટાડાની સાથે 48, 350 રુપિયા આવી ગયું છે. જે ગત વર્ષના કારોબારી સત્રમાં 48, 410 રુપિયા હતુ. ઉલ્લેખનીય છે કે સોનાના રેટ હજું પણ રેકોર્ડ હાઈથી 9000 રુપિયા સુધી સસ્તુ ચાલી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ઓગસ્ટમાં સોનાના ભાવ 56000 રુપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું હતુ.

જાણો હવે કેટલા છે લેટેસ્ટ ભાવ

ગુડ રિટર્ન્સ વેબસાઈટના જણાવ્યાનુંસાર રાજધાની દિલ્હીમાં 22 કેરેટના સોનાના ભાવ 47, 000 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈમાં 45, 150 રુપિયા પર આવી ગયા, મુંબઈમાં 10 ગ્રામ ગોલ્ડ ના રેટ 47, 350 રુપિયા છે. કોલકત્તામાં 47, 180 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price silver ચાંદી ભાવ સોનું Gold
Dharmishtha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ