બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનાએ મારી છલાંગ, ભાવ વધીને થયો આટલો, પણ અમદાવાદમાં સૌથી સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

કારોબાર / સોનાએ મારી છલાંગ, ભાવ વધીને થયો આટલો, પણ અમદાવાદમાં સૌથી સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

Published By: Hiralal Parmar

Last Updated: 10:49 AM, 14 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનામાં ફરી વાર તેજી આવી છે. 14 નવેમ્બરે સોનાના ભાવમાં વધુ એક વાર વધારો થયો હતો.

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામના દિવસે જ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. 14 નવેમ્બરના રોજ, 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ વધીને ₹1,28,789 થયું હતું. રાજધાની દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,28,780 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,15,190 રૂપિયા છે.

ચાંદી પણ મોંઘી

સોના સાથે ચાંદી પણ મોંઘી બની છે. સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.1, 73, 100 સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતો કહે છે કે સ્થાનિક સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળો તેમજ વૈશ્વિક વલણોથી નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે.

વધુ વાંચો : VIDEO : સ્ટેજ પર જ દૂલ્હાને ચાકૂ હૂલાવી દેવાયું, પછી કેમેરામેનના ડ્રોને હુમલાખોરનો પીછો કર્યો, લગ્નમાં કમઠાણ

અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો

દેશમાં મોંઘા સોનાની વચ્ચે અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. 14 નવેમ્બરે અમદાવાદમાં સોનાના ભાવમાં 770 રુપિયાનો ઘટાડો આવ્યો છે. 13 તારીખે સોનાનો ભાવ ₹1,28,670 હતો જે 14 તારીખે ઘટીને ₹1,27,900 રહ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price gold price today

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ