બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Girlfriend jumps boyfriend in ongoing metro, fight over chat delete-block

દિલ્હી / VIDEO: ચાલુ મેટ્રોમાં ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને ખેંચીને લાફો મારી દીધો, ચેટ ડિલીટ-બ્લોક કરવાને લઈને થયો ઝઘડો, જુઓ વીડિયો

Priyakant

Last Updated: 03:02 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Metro Viral Video News: GFએ BF ને પબ્લિકની વચ્ચે માર્યો લાફો, વીડિયો જોઈ લોકોએ કહ્યું- આ જ વસ્તુ જો છોકરાએ કરી હોત તો...

  • દિલ્હી મેટ્રોનો વધુ એક વિડીયો વાયરલ 
  • મેટ્રોમાં અચાનક જ કપલ કોઈ વાતને લઈને ઝઘડ્યું 
  • ચાલુ મેટ્રોમાં ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને ખેંચીને લાફો મારી દીધો

દિલ્હી મેટ્રો યુદ્ધનો અખાડો બની ગઈ છે. દરરોજ અહીં લડાઈના કોઈને કોઈ વીડિયો સામે આવી રહ્યા છે. ક્યારેક કપલ્સના કિસિંગ વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક તેના પર થપ્પડનો વરસાદ પણ થાય છે. હવે ફરી એકવાર દિલ્હી મેટ્રો ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો સર્ક્યુલેટ થઈ રહ્યો છે, જેમાં કપલ એકબીજા સાથે લડતા જોવા મળે છે. આ તરફ લડાઈ એટલી હદે પહોંચી કે થપ્પડ મારવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ.

વાયરલ થઈ રહેલો વીડિયો દિલ્હી મેટ્રોની બ્લુ લાઈનનો જણાવવામાં આવી રહ્યો છે. ભીડભાડવાળી મેટ્રોમાં અચાનક જ કપલ કોઈ વાતને લઈને એકબીજા સાથે ઝઘડ્યું હતું. આ તરફ તેમને લડતા જોઈ આસપાસના લોકો પણ દંગ રહી ગયા. બધાની નજર કપલના ઝઘડા પર ટકેલી હતી. બંન્ને વચ્ચે ઝઘડો શાથી શરૂ થયો તે તો હાલ જાણી શકાયું નથી. જોકે મામલો ચોક્કસ ગંભીર હતો. કારણ કે ગર્લફ્રેન્ડ એટળી ગુસ્સે હતો કે તેણે જોયું પણ નહીં, તેણે સીધો હાથ ઊંચો કરીને તેના બોયફ્રેન્ડને થપ્પડ મારી દીધી. 

બોયફ્રેન્ડને શાંત ઊભો રહ્યો 
વિડીયોમાં જોઈ શકાય છે કે, આ આખી લડાઈમાં છોકરીની બાજુમાંથી જ બૂમો પાડવાના અવાજો સંભળાતા હતા. બોયફ્રેન્ડ સંપૂર્ણપણે શાંત ઊભો જોવા મળ્યો હતો. તેણે તેની ગર્લફ્રેન્ડ દ્વારા થપ્પડનો જવાબ પણ આપ્યો ન હતો અને ન તો તેણે કોઈ પ્રતિક્રિયા આપી હતી. ગર્લફ્રેન્ડ લડાઈ દરમિયાન કહેતી જોવા મળે છે કે તું ઘણા સમયથી બૂમો પાડી રહ્યો છે.  કપલની આ લડાઈ જોઈને આસપાસ બેઠેલા લોકો પણ ડરી ગયા. જો કે કોઈએ આ મામલામાં પડવાનો પ્રયાસ કર્યો ન હતો. દરેક જણ ખાલી ઉભા રહીને લડાઈનું દ્રશ્ય જોઈ રહ્યા હતા. 

ટ્વિટ યુઝર્સ થયા ગુસ્સે 
આ વીડિયો એક ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યો છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે કહ્યું કે, 'જો આ વ્યક્તિએ છોકરીને થપ્પડ મારી હોત તો મેટ્રોમાં બધા જ મહિલાની મદદ માટે ઉભા થઈ ગયા હોત. અહીં મહિલાએ થપ્પડ મારી એટલે બધાને લાગે છે કે, પુરુષે કંઈક ખોટું કર્યું હશે. બંને કિસ્સાઓમાં માત્ર પુરુષો જ ખોટા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ