બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Gill crosses 850 runs in IPL 2023 with third hundred, second Indian after Kohli

અમદાવાદમાં દર્શકોને મોજ / VIDEO : શુભમનને શૂર ચઢ્યું, મહા વિસ્ફોટક ઈનિંગમાં મુંબઈની જોરદાર ધોલાઈ, રનનો ઢગલો, ચોગ્ગા-છગ્ગાની તો વાત મૂકો

Hiralal

Last Updated: 10:06 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડીયન્સ સામેની આઈપીએલની સેમિફાઈનલમાં ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલની એક મહા વિસ્ફોટક ઈનિંગ જોવા મળી હતી.

  • શુભમન ગિલની મહા વિસ્ફોટક ઈનિંગ
  • 60 બોલમાં કર્યાં 129 રન 
  • 10 છગ્ગા અને 7 ચોગ્ગા 
  • મુંબઈની ટીમને બરાબર ધોઈ નાખી

શુભમન ગિલને  જ્યારે પણ અમદાવાદના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવાની તક મળી ત્યારે ત્યારે તેણે ખતરનાક ઈનિંગ રમીને દર્શકોના દિલ જીતી લીધા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડીયન્સ સામે રમાયેલી આઈપીએલની 2જી સેમિફાઈનલમાં ફરી એક વાર દર્શકોને શુભમન ગીલની ધમાકેદાર ઈનિંગ જોવાની તક મળી હતી. આ મેચમાં શુભમને એવી ઈનિંગ રમી કે મુંબઈ ઈન્ડીયન્સને પરસેવો છૂટી ગયો હતો. 

60 બોલમાં કર્યાં 129 રન 
શુભમન ગિલે તોફાની ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સને બેહાલ કરી મૂક્યાં હતા. ફિફ્ટી ફટકાર્યાં બાદ શુભમને લગભગ દડે દડે ફોર કે સિક્સ ફટકારતો જોવા મળ્યો હતો. મેચમાં શુભમને 60બોલમાં 129 ન બનાવ્યાં હતા જેમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ છે. 

મુંબઈનો મધવાલ બરાબરનો ધોવાયો 
મુંબઈ ઈન્ડીયન્સના સારા ગણાતા બોલર મધવાલે 3 ઓવરમાં 43 રન આપ્યાં હતા. શુભમન ગિલે એક રીતે મધવાલને બરાબરનો ધોઈ નાખ્યો હતો. જોકે છેલ્લે મધવાલે જ શુભમનને આઉટ કર્યો હતો. 

ચાર મેચમાં ત્રીજી સદી
શુભમને ગિલે આ આઈપીએલમાં એક મહારેકોર્ડ કર્યો છે. તેણે ચાર મેચમાં ત્રીજી સદી ફટકારી છે. શુભમને ગિલે આ સિઝન પહેલા એક પણ સદી ફટકારી નહોતી પરંતુ આ વખતે 4 મેચમાં 3 સદી ફટકારી હતી. 

ગિલે સેહવાગનો રેકોર્ડ તોડ્યો
શુભમન ગિલે 129 રનની તેની વિસ્ફોટક ઈનિંગને કારણે આઈપીએલ પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો હતો. ગીલે સીએસકે સામે 122 રન બનાવનાર વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ