બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / Get ready for increase in heat! Temperature will skyrocket in Gujarat for next 3 days

ઉનાળાની શરૂઆત / ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ! આગામી 3 દિવસ ગુજરાતમાં તાપમાનનો પારો જશે આસમાને

Vishal Dave

Last Updated: 05:25 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે. તો ગરમી વધતા લોકોએ એસી પણ ચાલુ કરવાનો વારો આવી શકે છે

રાજ્યવાસીઓ ગરમી સહન કરવા તૈયાર થઈ જાઓ. કેમ કે હવામાન વિભાગે આગામી 3 દિવસ બાદ તાપમાન વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે અગાહી કરી છે કે હાલ ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે  આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે. 

આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે. તો ગરમી વધતા લોકોએ એસી પણ ચાલુ કરવાનો વારો આવી શકે છે. હાલમાં અમદાવાદમાં રાત્રી તાપમાન 22 ડિગ્રી જ્યારે દિવસનું તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જે તાપમાન 3 દિવસ બાદ વધશે. જેનાથી લોકોને ગરમી નો અહેસાસ થઈ શકે છે. તો રાજ્યમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ 'કડીમાં કોણ ચાલે અને ન ચાલે તે તમને નહીં મને ખબર' નીતિન પટેલનું સૂચન નિવેદન

મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય. આ સાથે તેમણે માવઠા અંગેની આગાહીમાં જણાવ્યુ કે, હાલ વરસાદની આશંકા નથી. મંગળવારના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 22.2 ડિગ્રી, ગાંધીનગરમાં 21.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી નોંધાયુ છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ