બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / Gaurang Chauhan, son of Thalaja MLA Gautam Chauhan, and the constable have a new twist in the tussle.

ભાવનગર / તળાજાના MLAના પુત્રના કોન્સ્ટેબલને માર મારવાના કેસમાં નવો વળાંક, બબાલ બાદ પિતા-પુત્રનો ઓડિયો વાયરલ

Dinesh

Last Updated: 07:23 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તળાજાના MLA ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ વચ્ચેની બબાલમાં નવો વળાંક આવ્યો છે, બબાલ બાદનો ઓડિયો વાયરલ થયો છે.

  • કોન્સ્ટેબલને માર મારવાના કેસમાં નવો વળાંક
  • કોન્સ્ટેબલ સાથે થયેલી વાત બાદ ઓડિયો વાયરલ
  • ગૌરાંગ ચૌહાણ અને ગૌતમ ચૌહાણનો ઓડિયો વાયરલ


તળાજાના MLAના પુત્રએ કોન્સ્ટેબલને માર મારવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. કોન્સ્ટેબલ અને ગૌરાંગ ચૌહાણ વચ્ચે થયેલી બબાલ બાદનો ઓડિયો વાયરલ થયો છે જે ઓડિયોમાં બબાલ બાદ ગૌરાંગ ચૌહાણે ફોન કરી MLA ગૌતમ ચૌહાણને પોલીસ મોકલવા કહ્યું હતું

ગૌરાંગ ચૌહાણ

DySPનું નિવેદન
ધારાસભ્ય અને તેના પુત્રના મિત્ર સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. માર મારવાની ઘટનામાં DySP જયદીપસિંહ સરવૈયાનું નિવેદન સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, પોલીસ CCTV ફૂટેજ એકઠા કરી રહી છે અને CCTVના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલિયાએ ગૌરાંગ ચૌહાણ પર આક્ષેપ લગાવ્યો હતો. ગૌરાંગ ચૌહાણે મિત્રો સાથે મળીને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. 

ગૌતમ ચૌહાણનું નિવેદન
તમને જણાવી દઈએ કે, બાઈક અથડાવવા મુદ્દે ગૌરાંગ ચૌહાણની બબાલ થઈ હતી, કોન્સ્ટેબલે સમાધાન માટે બોલાવતા ગૌરાંગ ચૌહાણે માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલના આક્ષેપને લઈ MLA ગૌતમ ચૌહાણનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, કોન્સ્ટેબલના આક્ષેપો પાયાવિહોણા છે અને આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. તેમણે ઉમેર્યું કે, બાઈક ચાલકે મારા પુત્રની કાર સાથે અકસ્માત કર્યો હતો અને મારો પુત્ર માત્ર FIR નોંધવા ગયો હતો, પોલીસ કોન્સ્ટેબલે બાઈક ચાલકને બદલે મારા પુત્ર વિરુદ્ધ જ ફરિયાદ નોંધી.

ગૌતમ ચૌહાણ

સળગતા સવાલ
MLAના પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે?
શું MLAનો પુત્ર પોતાની મનમાની કરી શકે?
MLA પોતાના પુત્રનો બચાવ કેમ કરે છે?
MLA પોલીસના આક્ષેપને કેમ ફગાવે છે?
ગૌરાંગ ચૌહાણની ધરપકડ ક્યારે કરવામાં આવશે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ