બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / ભૂલથી પણ આ 3 ચીજોનું વધારે માત્રામાં સેવન ન કરતા, નહીંતર પ્રોબ્લેમમાં મૂકાઇ જશો, FSSAIએ કરી સ્પષ્ટતા

photo-story

8 ફોટો ગેલેરી

હેલ્થ / ભૂલથી પણ આ 3 ચીજોનું વધારે માત્રામાં સેવન ન કરતા, નહીંતર પ્રોબ્લેમમાં મૂકાઇ જશો, FSSAIએ કરી સ્પષ્ટતા

Last Updated: 03:09 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sugar Salt Oil Not Good For Health: ખાંડ, મીઠુ અને તેલનું વધારે સેવન ખતરનાક સાબિત થઈ શકે છે. તેના કારણે ઘણી ગંભીર બીમારીઓ પેદા થઈ શકે છે. FSSAIએ પણ આ ત્રણ વસ્તુઓને કેન્સર-ડાયાબિટીસ માટે જવાબદાર માન્યું છે.

1/8

photoStories-logo

1. મીઠુ, ખાંડ, તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક

ભારતના લગભગ દરેક ઘરમાં મીઠુ, ખાંડ, તેલનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. આ ત્રણેને વધારે લેવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. તેનાથી ઘણી ખતરનાક બીમારીઓનું રિસ્ક રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. FSSAIએ પણ માન્યુ

ખાવા-પીવાની વસ્તુઓની ક્વોલિટી પર નજર રાખનાર FSSAIએ પણ માન્યું છે કે તેલ, ખાંડ અને મીઠુ ઓછુ ખાવું જોઈએ. આ ત્રણેયનું વધારે સેવન ઝેર સમાન કામ કરે છે. તેના કારણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ અને કેન્સરનું પણ જોખમ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. સ્થૂળતા

વધારે તેલ ખાવાથી કેલેરી વધે છે. જેનાથી સ્થૂળતા અને તેના સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. તેલનું વધારે સેવન હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને પ્રોત્સાહન આપે છે. સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ વાળા તેલ બેડ કોલેસ્ટ્રોલને વધારે છે. જે હાર્ટ ડિઝીઝને વધારી શકે છે. વધારે તેલ ખાવાથી અપચો, એસિડિટી અને કબજિયાત જેવા પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ડાયાબિટીસ

ખાંડમાં કેલેરી વધારે હોય છે જે વજનને વધારી શકે છે. ખાંડનું વધારે સેવન બ્લડ શુગર લેવલને વધારી દે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો વધે છે. ખાંડ દાંત માટે પણ સારી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. હાઈ BP

મીઠુ શરીરમાં પાણી બનાવી રાખે છે. જેનાથી બ્લડનું પ્રમાણ વધી જાય છે અને બ્લડ પ્રેશર વધી જાય છે. ક્રોનિક હાઈ બીપી ડિઝિઝ અને સ્ટ્રોકનું મુખ્ય કારણ છે. સોડિયમનું પ્રમાણ વધવાથી હાર્ટ ડિઝીઝ અને હાર્ટ એટેકનું રિસ્ક રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. કિડની બિમારી

કિડની બ્લડ ફ્લોથી એક્સ્ટ્રા સોડિયમને ફિલ્ટર કરે છે. ઘણી વખત વધારે મીઠુ હાવાના કારણે કિડની આ કામને યોગ્ય રીતે નથી કરી શકતી. જેનાથી કિડનીની બીમારી અને ગંભીર કેસમાં કિડની ફેલિયર પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ઓસ્ટિયોપોસિસ

વધારે મીઠા વાળા ફૂડ્સ યુરીનમાં કેલ્શિયમના નુકસાનને વધારી શકે છે. જેનાથી હાડકા કમજોર થઈ શકે છે તેનાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધી શકે છે. ખાસ કરીને મોનોપોઝ બાદ મહિલાઓમાં આ સમસ્યા વધારે થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. પેટનું કેન્સર

ઘણી સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે વધારે મીઠુ ખાવાથી પેટમાં કેન્સરનું રિસ્ક વધી જાય છે. વધારે મીઠુ ખાવાથી પેટની પરતને નુકસાન પહોંચે છે. જેનાથી ઈન્ફેક્શન અને કેન્સર માટે સેન્સિટિવિટી વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Diabetes FSSAI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ