બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / ભાવનગર / Friends killed friend over Snapchat in Bhavnagar

ભાવનગર / સ્નેપચેટના કારણે મિત્રોએ કરી મિત્રની હત્યા, કબૂલાતમાં સામે આવી હેક અને એડ્રેસની વાત

Dinesh

Last Updated: 11:04 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bhavnagar news: ભાવનગર શહેરના પાનવાડી વિસ્તરામાં આવેલા અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતા 19 વર્ષીય યુવાન રામ ભટ્ટની હત્યા કેસમાં આરોપીઓની ધરપકડ કરાઈ

  • ભાવનગરમાં  19 વર્ષીય યુવાનના હત્યા કેસમાં ઘટસ્ફોટ
  •  મિત્રોએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું
  • પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી


ભાવનગર શહેરમાં 2 દિવસ અગાઉ નવા બંદરના ખડી વિસ્તરામાંથી  મળેલા 19 વર્ષીય યુવાનના મૃતદેહ મામલે ચોંકવનારો ઘટસ્ફોટ થયો છે. મિત્રોએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે મૃતકના બે મિત્રોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતાં. 

આરોપી

મિત્રોએ કરી મિત્રની હત્યા
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તરામાં આવેલા અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતા 19 વર્ષીય યુવાન રામ ભટ્ટનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું અને આ લાશ મળી ત્યારે જ તેમના પરિવારે રામની હત્યા થઇ હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે, તેમના આક્ષેપ સાચા ઠર્યા હતા. આરોપીઓએ ગણતરીની કલાકોમાં જ પોલીસ પાસે પોપટની માફક સ્ટોરી બતાવવા લાગ્યા હતા. 
આ યુવકની લાશ મળતા જ  પોલીસે શંકાના આધારે પેનલ પી.એમ. કરાવ્યું હતું. જે રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરી હોવાનું ખુલતા ઘોઘારોડ પોલીસએ હત્યાનો ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આરોપીઓને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

વાંચવા જેવું: ગાંધીનગરમાં દલિત વરરાજાને ઘોડી પરથી ઉતાર્યો, DJવાળાને ભગાડ્યા: કહ્યું- અમારા ગામના રિવાજ ખબર નથી?

પોલીસે કાર્યવાહી હાથ ધરી
ચાર માસ અગાઉ મૃતક યુવાન રામ ભટ્ટના મિત્ર અકિલનું સ્નેપચેટ હેક કરનાર મિત્ર સન્ની અને ચેતનના ઘરનું સરનામુ અકિલને આપ્યું હોવાની દાઝ રાખી હત્યા કરાવામાં આવી હોવાનું ખૂલ્યું છે. આ બન્ને શખ્સોએ રામનું ગાળું દબાવી ને હત્યા કરી હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસે બંન્ને મિત્રોને ઝડપીને પાડ્યા છે. આજકાલ યુવા પેઢીને મોબાઈલનું ઉંધુ વલગણ વળગ્યું છે. ત્યારે મિત્રો જ મિત્રના દુશમન બની ગયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ