કોમનવેલ્થ ગેમ્સ / ભારતીય કુસ્તીબાજોએ તો જમાવટ કરી દીધી! મેડલ્સનો થયો વરસાદ, બર્મિંગહામમાં આઠ વખત ગુંજ્યું નેશનલ એન્થમ

four indian wrestlers enters into final of commonwealth games in wrestling

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં આઠમાં દિવસે ભારતીય રેસલર્સનો દબદબો રહ્યો હતો. સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે દેશને કુલ આઠ ગોલ્ડ મળ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ