બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Former Karnataka MLA and Congress leader Amaregowda Patil makes controversial statement on rape victim

વિવાદાસ્પદ નિવેદન / 'એકલો પુરુષ રેપ ના કરી શકે, તેમાં 3થી 4 લોકો...', કર્ણાટકના કોંગી નેતાનો કથિત ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો

Pravin Joshi

Last Updated: 12:25 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અમરેગૌડા પાટીલે બળાત્કાર પીડિતાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. અમરેગૌડાએ કહ્યું- એકલો પુરુષ બળાત્કાર ન કરી શકે, આ માટે 3-4 લોકોની જરૂર પડે છે.

  • કર્ણાટક કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન 
  • કોંગી નેતાનો કથિત ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો
  • એકલો માણસ બળાત્કાર કરી શકતો નથી : અમરેગૌડા

કર્ણાટકના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અમરેગૌડા પાટીલે બળાત્કાર પીડિતાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. અમરેગૌડાએ કહ્યું- એકલો પુરુષ બળાત્કાર ન કરી શકે, આ માટે 3-4 લોકોની જરૂર પડે છે. અમરેગૌડાએ બળાત્કાર પીડિતાના સસરાને આ વાત કહી, જ્યારે તેઓ ફોન પર આરોપીઓ વિશે ફરિયાદ કરી રહ્યા હતા. આ વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું હતું. જો કે, હજુ સુધી કોઈએ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરી નથી. ઓડિયો ક્લિપ અનુસા, તેમને મદદ કરવાને બદલે અમરગૌડાએ બળાત્કારની વાતને નકારી કાઢી હતી. તેણે કહ્યું કે કોઈ બળાત્કાર કેવી રીતે કરી શકે? સ્ત્રીએ ચીસો નહીં પાડી હોય ? તાળીઓ એક હાથે વગાડી શકાતી નથી.

Topic | VTV Gujarati

બળાત્કારનો આરોપ કોંગ્રેસના નેતાના સહયોગી

આ મામલો 16 ઓક્ટોબરનો છે. અમરેગૌડાના સહયોગી સાંગનાગૌડા પાટીલ પર કોપ્પલ જિલ્લાના તવરગેરા ખાતે ખેતરોમાં કામ કરતી એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ હતો. બળાત્કાર પીડિતાએ 18 ઓક્ટોબરે તવરગેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મહિલાના સસરાએ પણ અમરેગૌડા વિરુદ્ધ ફરિયાદ કરી, જ્યાં તેણે પીડિતાના પરિવારને ચૂપ રહેવા કહ્યું.

તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે, આ રીતે કરી લો ચેક અને જાણો બચવાના ઉપાય |  Tips To Check Someone is Recording Your Call Or Not

હવે વાંચો ઓડિયો ક્લિપ વિશે કેટલીક બાબતો...

સસરાઃ હું મારી વહુ પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ કરવા આવ્યો છું. તમારા સાથીદાર સાંગનાગૌડા પાટીલે તેની પુત્રવધૂ પર બળાત્કાર કર્યો છે.

પાટીલ: શું કહો છો? સ્ત્રી પર બળાત્કાર કરવા માટે તમારે ઓછામાં ઓછા બે-ત્રણ લોકોની જરૂર છે. આ દુનિયામાં એવું કોઈ નથી કે જે એકલા કોઈ પર બળાત્કાર કરી શકે. મને બતાવો. ભલે તે ગમે તેટલો શક્તિશાળી હોય, કોઈ આ કરી શકતું નથી.

સસરાઃ  ખોટું બોલીએ છીએ?

પાટીલ: હા. તમે સાબિત કરો છો કે વ્યક્તિ આ કરી શકે છે.

સસરાઃ તો સ્ત્રીએ જે કહ્યું તે સાચું નથી?

પાટીલ: મારે દલીલ કરવી નથી. તમારે આવી વાતો ના કરવી જોઈએ. તમે તમારા પરિવાર માટે શરમ લાવી રહ્યા છો.

સસરાઃ અમને ન્યાય જોઈએ છે.

પાટીલ: જરા વિચારો, જે ગામમાં બળાત્કાર થાય છે ત્યાં કોઈ છોકરી નહીં આપે. તમારા પરિવારનું માન ખતમ થશે. તમારે આ ન કરવું જોઈએ.

અમરેગૌડાએ આગળ કહ્યું- તે બળાત્કાર કેવી રીતે કરી શકે? તેણીએ ચીસો પાડી હશે. કોઈ એક હાથે તાળી ના પાડી શકે. આ માટે બે હાથની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ