લોકશાહીનો પ્રસંગ / ગુજરાત ચૂંટણીમાં વોટ આપવા ઉતરી પડ્યાં ક્રિકેટના ખેલાડીઓ, જુઓ કોણે ક્યાં કર્યું મતદાન

Former cricketers came out to vote in Gujarat elections, see who voted where

ગુજરાતમાં ચાલી રહેલી બીજા તબક્કાની ચૂંટણીમાં યુસુફ પઠાણ, ઈરાન પઠાણે વોટ આપ્યો હતો તો પહેલા તબક્કામાં રવિન્દ્ર જાડેજાએ પણ વોટ આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ