Ek Vaat Kau / પહેલી વખત દેશમાં નવી ટેકનોલોજી, તમારા ખિસ્સાને કેટલો ભાર પડશે?

દોઢ લાખ કરોડ રૂપિયા... આપણા દેશની ટેલિકોમ કંપનીએ દેશની 5Gનું ઓક્શન થયું તેમાં મિનિસ્ટ્રી ઓફ ટેલિકોમને ચૂકવ્યા છે. ત્યારે પહેલી વખત દેશમાં નવી ટેકનોલોજી આવી રહી છે ત્યારે તેનાથી તમારા ખિસ્સાને કેટલો ભાર પડશે? તે અંગે જાણો આજના Ek Vaat Kauમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ