શીતલહેરનો પ્રકોપ / કોલ્ડવેવથી બચવા માટે આટલું ધ્યાનમાં રાખો: ખેડૂતો માટે સરકારે જાહેર કરી ખાસ સૂચના

Following the forecast of cold wave, Ahmedabad district administration alerted, issued important advisory, also advised...

મટીરિયોલોજિકલ સેન્ટર અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત તથા દીવ-દમણ, દાદરાનગર હવેલી માટે ૨૩ અને ૨૪ જાન્યુઆરી એમ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ