બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / fashion beauty remedies to get rid of scalp fungus infection in monsoon

ચેતજો! / ચોમાસામાં પલળવાથી માથામાં થઇ શકે છે 'ફંગલ ઇન્ફેકશન', બચવા માટે આ દેશી નુસખા છે રામબાણ ઇલાજ

Arohi

Last Updated: 04:56 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Scalp Fungus Infection In Monsoon: ચોમાસામાં જો તમારા વાળમાં ફંગલ ઈન્ફેક્શન થઈ ગયું છે તો તેને જલ્દીથી જલ્દી સારવારની જરૂર છે. નહીં તો તે ઝડપથી ફેલાઈ શકે છે અને મુશ્કેલી વધી શકે છે.

  • ચોમાસામાં વધી શકે છે ફંગલ ઈન્ફેક્શન 
  • ફંગલ ઈન્ફેક્શનની સારવાર છે જરૂરી 
  • નહીં તો વધી શકે છે મુશ્કેલી 

ચોમાસામાં સ્કિન ઈન્ફેક્શનની સમસ્યા તો વધતી જ જાય છે પરંતુ સાથે સાથે વાળમાં ફંગલ ઈન્ફેક્સનની સમસ્યા પણ આ સિઝનમાં ખૂબ જ જલ્દી જોવા મળી શકે છે. જેના કારણે સ્કેલ્પમાં ખૂબ વધારે ખંજવાડ અને ખોટો થઈ જાય છે. હકીકતે વરસાદની સિઝનમાં ભેજ, ભીની માટી અને વરસાદના પાણીથી આ બધી વસ્તુઓ ફંગસને વધારવા માટે અનુકૂળ વાતાવરણ આપે છે. 

ધ્યાન ન રાખવા પર તેની સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે. તો વરસાદની સીઝવમાં ચહેરા, હાથ-પગની સાથે જ વાળને પણ દેખરેખની જરૂર છે. જો તમને પણ સ્કેલ્પમાં ઈન્ફેક્શનની સમસ્યા છે તો આ ઉપાયોથી છુટકારો મેળવી શકો છો. 

વાળને રાખો સ્વચ્છ 
વાળને ફંગલ ઈન્ફેક્શનથી બચાવી રાખવા માટે નિયમિત રીતે તેમની સાફ-સફાઈ કરવી જરૂરી છે. વરસાદમાં પલળવાથી જો તમારા વાળ ભીના થઈ જાય છે તો તેને સારી રીતે કોરા કરી લો. ભીના વાળને એમ જ રાખવા પર ઈન્ફેક્શન થવાની સંભાવના વધારે વધી જાય છે. 

લગાવો નારિયેળનું તેલ 
નારિયેળના તેલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-ફંગલના ગુણ હોય છે. જેને લગાવવાથી સ્કેલ્પ ઈન્ફેક્શનની સમસ્યા દૂર થઈ જાય છે અને માથામાં બલ્ડ સર્કુલેશન વધે છે. તમે ઈચ્છો તો નારિયેળ તેલમાં મેથી દાણાનો ઉપયોગ પણ કરી શકો છો. એક કટોરીમાં નારિયેળના તેલ અને મેથીના દાણાનો પાઉડર મિક્સ કરી તેને વાળમાં મસાજ કરો. તેનાથી પણ ફંગલ ઈન્ફેક્શનથી રાહત મળશે. 

લીમડો 
ફંગલ ઈન્ફેક્શનથી રાહત મેળવવા માટે લીમડાનું તેલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. લીમડાનું તેલ સરળતાથી માર્કેટમાં મળી જાય છે. તેના ઉપરાંત એક બીજી રીતે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે લીમડાના પાનની પેસ્ટ બનાવી લો. તેમાં થોડો લીંબૂનો રસ અને હળદર મિક્સ કરીલો. આ પેસ્ટને વાળ પર લગાવીને પછી ધોઈ લો. આ ઉપાય ઈન્ફેક્શન દૂર કરવામાં ખૂબ જ કારગર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ