બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers are disturbed by the fall in the price of cumin seeds in Unjha market yard

મહેસાણા / ખેડૂતોને સિઝન પહેલા જ જોરદાર ઝટકો! જીરાના ભાવ 50 ટકા ઘટયા, વેપારીઓ જણાવ્યું હવે ભાવ વધશે કે ઘટશે?

Dinesh

Last Updated: 09:44 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

mahesana news: ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાન થયા છે, જીરાના ભાવ વધવાની રાહ જોતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે

  • ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂનાં ભાવમાં ઘટાડો
  • જીરાના ભાવમાં 50 ટકાનો ઘટાડો
  • 1 મણ જીરાનો ભાવ હતો 12 હજાર 


mahesana news: મહેસાણા જિલ્લામાં જીરાના વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે. ત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાન થયા છે. જીરાના ભાવ વધવાની રાહ જોતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે. આ ભાવ ઘટાડાના લીધે ખેડૂતો ના છૂટકે ઘટેલા ભાવે વેચવાનો વારો આવ્યો છે. પહેલા જીરાનો ભાવ એક મણના 12 હજાર  રૂપિયા ઉપર પહોંચ્યો હતો, તે જીરાનો ભાવ હાલમાં ઘટીને 6 હજાર રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે એટલે કે જીરાના ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. હાલ ખેડૂતોને સતત જીરાના ભાવ ઘટતા ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતો ના છૂટકે ઘટેલા ભાવે પોતાનો માલ વેચવાનો વારો આવ્યો છે.

અત્યારે ઘટીને 6 હજાર રૂપિયા થયો ભાવ
2023ના વર્ષેમાં જીરામાં ભારે તેજી જોવા મળી હતી, તે સમય 12 હજાર રૂપિયા ભાવ બોલાયા હતા. જેના પગલે ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતો એ આ વર્ષે મોટા પાયે જીરાનું વાવેતર શરૂ કર્યું હતું. જેના કારણસ કદાચ જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જીરાના વાવેતર મામલે ઊંઝા APMCના ચેરમેનનું માનવું છે કે, આગામી વર્ષમાં 1 કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે. ગુજરાતમાં 4 લાખ હેકટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર શરૂ થયું છે 

વાંચવા જેવું: 4 દિવસ બાદ ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, બે દિવસ તાપમાનમાં કોઇ જ ફેરફાર નહીં: આગાહી 

જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાન 
આ મામલે કેટલાક વેપારીઓ કહેવું છે કે, આ જીરાના ભાવ નીચા આવતા આવનાર દિવસોમાં એક્સપોર્ટની ડિમાન્ડ આવી શકે છે, તો કેટલાક વેપારીઓ માની રહ્યા છે આગામી એકાદ મહિના બાદ નવા જીરાના સીઝનની શરૂઆત થશે જેથી ભાવ રૂપિયા 5ની આસપાસ રહી શકે છે. જીરાનો પાકએ વાતાવરણ પર ખુબજ નિર્ભર હોય છે ત્યારે જો આગામી દિવસોમાં જીરાને અનુકૂળ વાતાવરણ મળી રહે છે તો જીરાનું મોટાપાયે ઉત્પાદન નોંધાઈ શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ