બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / farmer fined 50 lakh rs for sending thumbs up emoji

ચોંકાવનારી ઘટના / જો-જો આવી ભૂલ કરતા! એક Emoji સેન્ડ કરવી ખેડૂતને ભારે પડી ગઇ, આવ્યાં 50 લાખ ચૂકવવાના દહાડા

Arohi

Last Updated: 10:45 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OMG News: એક ખેડૂતને થમ્સઅપ ઈમોજી મોકલવી ખૂબ જ ભારે પડી છે. તેણે તેના કારણે 50 લાખ રૂપિયા ગુમાવ્યા છે. જાણો શું હતો સમગ્ર મામલો..

  • ખેડૂતને ઈમોજી મોકલવી પડી ભારે 
  • ગુમાવ્યા 50 લાખ રૂપિયા 
  • જાણો શું હતો સમગ્ર મામલો 

આજકાલ ઈમોજી મોકલવી ખૂબ જ કોમન થઈ ગઈ છે. ઘણા લોકો ટેક્સ્ટની જગ્યા પર મેસેજ પર પોતાનું રિએક્શન આપવા માટે ઈમોજી મોકલે છે. એવી જ એક ઈમોજી મોકલવી એક ખેડૂતને ભારે પડી છે. જેના બાદ તેના પર 50 લાખ રૂપિયાની પેનલ્ટી લાગી છે. જાણો શું છે સમગ્ર મામલો. 

કેનેડાનો છે ખેડૂત 
હકીકતે આ મામલો કેનેડાનો છે. જ્યાં એક ખેડૂતને ઈમોજી મોકલવી ખૂબ મોંઘી પડી છે. ખેડૂતનું નામ Chris Achter છે. હકીકતે Chris Achter નામના ખેડૂતે એક કંપનીની સાથે વાતચીત કરી છે અને કંપની દ્વારા આપવામાં આવેલી ડિલ પર ભૂલથી સહમતિ બતાવી દીધી. 

કોન્ટ્રાક્ટ પર મોકલી દીધુ ઈમોજી 
વાતચીત બાદ કંપનીની તરફથી એક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેના પર ખેડૂતે થમ્સ અપ વાળુ ઈમોજી સેન્ડ કરી દીધુ છે. તેના બાદ કંપનીએ તેને ખેડૂતોનું એક્નોલેજમોન્ટ માની લીધુ.   

શરતોને ન વાંચી 
ખેડૂતનું કહેવું છે કે તેણે કંપની દ્વારા મોકલેલા કોન્ટ્રાક્ટની શરતો પર હામી નથી ભરી. તેમણે ફક્ત કન્વર્સેશનના છેલ્લે ઈમોજી શેર કર્યું છે. 

86 ટન સપ્લાયનું વચન 
મામલો 2021નો છે અને ડીલના હેઠળ ખેડૂતને 86 ટન ફ્લેક્સનો સપ્લાય કરવાનો હતો. પરંતુ તે કોન્ટ્રાક્ટની શરતોને પુરી નહીં કરી શક્યા. 

કોર્ટ પહોંચ્યો મામલો 
એક રિપોર્ટ અનુસાર આ મામલો કોર્ટ ગયો અને જજે નિર્ણય સંભળાવ્યો છે. તેમાં ખેડૂતને ફાઈન પણ ભરવો પડ્યો છે. 

કંપનીને આપવો પડશે દંડ 
ખેડૂતને હવે 82,000 કનેડિયન ડોલરની ચુકવણી કરવાની રહેશે. આ ચુકવણી ખરીદનાર Kent Mickleboroughને કરવાની રહેશે. ખેડૂતે કહ્યું કે કંપનીએ તેમની સાથે ફોન પર કંવર્શેશન કર્યું છે અને પાક ખરીદવા માટે કહ્યું છે. ફોન કોલના બાદ કોન્ટ્રાક્ટ પર કંફર્મ કરવા કહ્યું. 

સમય પર ન મળી ડિલિવરી 
ખેડૂતે તેના પર થમ્પ-અપ વાળુ ઈમોજી સેન્ડ કર્યું હતું પરંતુ તે પૂર્વ નિર્ધારિત સમય પર ડિલિવરી ન હતો કરી શક્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ