ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / facebook-says-nearly-50m-users-compromised-in-huge-security-breach

NULL / 5 કરોડ ફેસબુક યૂઝર્સનો ડેટા ચોરી આવી રીતે ચેક કરો તમારું અકાઉન્ટ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ફેસબુકના ઇતિહાસનો સૌથી મોટો ડેટા ચોરી થઇ ગયો છે. હેકર્સ લગભગ 5 કરોડ ફેસબુક અકાઉન્ટ્સને અસર પહોંચાડી છે. કંપનીના જણાવ્યા અનુસાર હેકર્સે સોશિયલ નેટવર્કના કોડ સાથે છેતરપિંડી કરી છે. ફેસબુક પ્રમાણે જે ખામીઓનો સહારો લઇને હેકર્સે આવું કર્યું છે એને ઠીક કરવા માટે પેચ જારી કરવામાં આવ્યો છે. જો કે ફેસબુકે સ્પષ્ટ કર્યું નથી કે પાસવર્ડ અને પેમેન્ટ સિસ્ટમ આ બેંકિંગથી પ્રભાવિત છે કે નહીં. 

ફેસબુકના સીઇઓએ જણાવ્યું કે 'અમારી શરૂઆતની તપાસમાં અત્યાર સુધી એવું જોવા મળ્યું નથી જેનાથી જાણી શકાય કે ટોકનનો ઉપયોગ કરતાં હેકર્સે કોઇના પ્રાઇવેટ મેસેજ અથવા પોસ્ટ એક્સેસ કરી છે.' ટોકેન્સ દ્વારા થયું હેકિંગ. 

શું છે ટોકેન?
એક્સેસ ટોકેન દ્વારા યૂઝર્સ ફે બુક પર સતત લાંબા સમય સુધી ઓનલાઇન રહી શકે છે અને એના માટે એમને ફરીથી પાસવર્ડ પણ નાંખવો પડતો નથી. 

ફેસબુકે કહ્યું કે કંપની 50 મિલિયન ટોકેન્સને રિસેટ કર્યા છે અને બીજા 40 મિલિયન યૂઝર્સના ટોકેન પણ તપાસ કરવામાં આવ્યા છે. 

આ હેકિંગની અસર જે યૂઝર્સ પર પડી છે એ જાતે જ લોગ આઉટ થઇ ગયા છે. જો તમારી સાથે પણ એવું થયું છે તો તમે તમારા પાસવર્ડથી ફરીથી લોગ ઇન કરો. ન્યૂઝ ફીડની સૌથી ઉપર ફેસબુક An Important security update નું બેનર આપશે. અહીંયા તમને ડેટા ચોરી માટે જાણકારી મળશે. જો તમે 90 મિલિયનમાંથી નથી તેમ છતાં ફેસબુક પ્રીકોશન તરીકે તમને અકાઉ્ટ લોગ આઉટ કરવા માટે કહે છે. આવું કરવાથી તમામ ટોકેન્સ રીસેટ થઇ જશે. 

પાસવર્ડ ચેન્જ કરી દો. જો કે ફેસબુકનું કહેવું છે કે હેકર્સે એક્સેસ ટોકેન હેક કર્યા છે. પાસવર્ડ સેફ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ