ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પંજાબમાં ભાજપ કાર્યાલયની બહાર વિસ્ફોટ, દૂર દૂર સુધી છુપાયેલા છરા મળી આવ્યા

નેશનલ / પંજાબમાં ભાજપ કાર્યાલયની બહાર વિસ્ફોટ, દૂર દૂર સુધી છુપાયેલા છરા મળી આવ્યા

Published By: Vishal Khamar

Last Updated: 07:10 PM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં ભાજપ કાર્યાલયની બહાર વિસ્ફોટ થતા થોડા સમય માટે દોડાદોડ થઈ જવા પામી હતી. તેમજ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પંજાબમાં ભાજપ કાર્યાલય બહાર CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બહાર વિસ્ફોટ થયાના અહેવાલો છે. આ વિસ્ફોટ લગભગ અડધા કલાક પહેલા ચંદીગઢના સેક્ટર 37માં થયો હતો. પોલીસ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે પંજાબ ભાજપ કાર્યાલયની બહાર CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી છરા મળી આવ્યા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ચંડીગઢના સેક્ટર 37માં લગભગ અડધા કલાક પહેલા વિસ્ફોટ થયો હતો . પોલીસ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ બહુ મોટો નહોતો.

સૂત્રોનું કહેવું છે કે પંજાબ ભાજપ કાર્યાલયની બહાર CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી છરા મળી આવ્યા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચોઃ મમતા બેનર્જીને સતાવે છે નવા અધિકારીઓનો ડર, ટીએમસી ઉમેદવારોને કહ્યું સાવધાન રહેજો

ફોટામાં ભાજપ કાર્યાલયની બહાર પાર્ક કરેલા વાહનો દેખાય છે. પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Punjab Blast Chandigarh Blast Blast in Chandigarh

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ