બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / Everything that is said is not hate speech: Supreme Court

ન્યાયિક ચુકાદા / હેટ સ્પીચ મામલે સુપ્રીમનો મોટો આદેશ, 'જે બોલાય તે બધું નફરતભર્યું નથી હોતું, અદાલતો એલર્ટ રહીને નિર્ણય કરે'

Hiralal

Last Updated: 07:06 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે એક મોટી ટીપ્પણી કરતાં દેશની અદાલતોને આવા કેસો પર વધારે એલર્ટ રહીને નિર્ણય કરવાનો આદેશ આપ્યો છે.

  • હેટ સ્પીચ મામલે સુપ્રીમનો અદાલતોને આદેશ 
  • નફરત તમામ ધર્મોની દુશ્મન
  • જે કંઈ કહેવામાં આવે છે તે બધી હેટ સ્પીચ હોતી નથી 

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચને લઈને મહત્વની ટીપ્પણી કરતા કોર્ટને વધારે એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચના મામલામાં કાર્યવાહીની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા કહ્યું કે નફરત તમામ ધર્મોની દુશ્મન છે અને એવું નથી કે જે પણ કહેવામાં આવે છે તે હેટ સ્પીચ છે.

જે કંઈ કહેવાયું તે બધું નફરતભર્યું હોતું નથી- સુપ્રીમ
જસ્ટિસ કેએમ જોસેફ અને બી વી નાગરથનાની બે જજોની બેંચે સોમવારે કહ્યું હતું કે, ગુનો શું છે તે નક્કી કરતી વખતે અદાલતોએ સાવચેત રહેવું પડશે. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે, વસ્તુઓને સ્પષ્ટ રીતે જોવા માટે, મનમાંથી નફરત દૂર કરવી જરૂરી છે. "એવું નથી કે જે કંઈ પણ કહેવામાં આવે છે તે નફરતભર્યું ભાષણ છે... આપણે સાવચેત રહેવું જોઈએ."
બંધારણમાં નફરતભર્યા ભાષણની વ્યાખ્યા કરવામાં આવી નથી એમ જણાવતાં સુપ્રીમે કહ્યું હતું કે કલમ 153એ (ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) માટેની હાકલ મોટાભાગે કોર્ટના અર્થઘટન પર આધારિત રહેશે.

ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો આદેશ 
સુપ્રીમ કોર્ટે અગાઉ હેટ સ્પીચ સામે કાર્યવાહીના અભાવ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જો આવા નફરતભર્યા ભાષણને રોકવા માટે વધુ નિર્દેશો જારી કરવાનું કહેવામાં આવે તો તેનાથી વધુ શરમજનક બીજું કશું ન હોઈ શકે. ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને આદેશ આપ્યો હતો કે તેઓ ફરિયાદની રાહ જોયા વિના ગુનેગારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ