ટ્રેન્ડિંગ / દરેકના મોં પર ચઢ્યું છે મોયે-મોયે, પણ moye moyeનો મતલબ શું? સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેવો થાય છે અર્થ

everyone is crazy about moye moye what is the new trending song on social media

છેલ્લા કેટલાક સપ્તાહથી સોશિયલ મીડિયા પર મોયે-મોયે વાયરલ થઈ રહ્યું છે. લગભગ તમામ લોકો આ ગીતના રંગે રંગાયેલા છે. શું તમને મોયે-મોયેનો અર્થ ખબર છે?

બ્રેકિંગ ન્યૂઝ