અહો આશ્ચર્યમ્ / ભારતનાં આ ગામમાં દરેક ઘરમાં જુડવા બાળકો છે, શું કારણ છે ....

Every home in this village of India has twins child, what is the reason?

ભારતનું આ ગામ એવું છે જ્યાં અંદાજીત 350થી પણ વધારે બાળકો જુડવા છે. મોટી સંખ્યામાં જુડવા બાળકો હોવાનાં કારણે આ ગામને 'ટ્વીન્સ ટાઉન' કહેવામાં આવે છે. નવાઈની વાત એ છે કે અહીં નવજાત બાળકોથી માંડી 65 વર્ષનાં વૃધ્ધોનો પણ સમાવેશ થાય છે. આ ગામની બીજી કેટલી રસપ્રદત વાતો છે કેમ આ ગામમાં વર્ષોથી બાળકો જુડવા જન્મે છે?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ