બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dharma Yatra / શનિના નક્ષત્રમાં રાહુની એન્ટ્રી, આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ / શનિના નક્ષત્રમાં રાહુની એન્ટ્રી, આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન

Last Updated: 04:35 PM, 10 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાહુના કારણે જીવનમાં કલેહ, દુર્ઘટના, રોગ જેવી સમસ્યા આવી શકે છે. રાહુએ શનિના નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આથી કેટલીક રાશિની મુશ્કેલી વધી શકે છે.

1/6

photoStories-logo

1. રાહુ નક્ષત્ર પરિવર્તન

રાહુએ 8 જુલાઈ 2024ના રોજ સવારે 4:11 વાગે ઉત્તરભાદપદ્ર નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. રાહુના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓના ખરાબ દિવસો આવશે. જેથી તેઓએ સાવધાન રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સિંહ

27 નક્ષત્રમાનું 26મું નક્ષત્ર ઉત્તરભાદપદ્ર છે. તેના સ્વામી શનિ દેવ છે. રાહુનો શનિમાં પ્રવેશથી સિંહ રાશિ માટે અશુભ માનવામાં આવી રહ્યું છે. તેમને કાર્યમાં બાધા આવશે. પૈસાનો ખર્ચ ઓછો કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સિંહ

આ સમય દરમિયાન સિંહ રાશિના લોકોને તેમના પાર્ટનર સાથે વિવાદ થઇ શકે છે. આથી વાણી પર સંયમ રાખવું. ભાગીદારીમાં કોઈ વ્યાપાર શરુ ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વૃષભ

આ નક્ષત્ર પરિવર્તનથી વૃષભ રાશિના લોકોની માનસિક સ્થિતિ પર અસર થઈ શકે છે. કોઈ પણ નિર્ણય અત્યારે ઉતાવળમાં ન લેવો. સલાહ લઈને જ કામ શરુ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૃષભ

અત્યારે રાહુ ગ્રહ વૃષભ રાશિના લોકોને ભ્રમમાં નાખી શકે છે. આથી તમારી વિચાર કરવાની ક્ષમતા કમજોર પડી શકે છે. અત્યારે નોકરી બદલવી નહીં. નવી બિઝનેસ ડીલ પહેલા બધા પાસા તપાસી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કર્ક

રાહુના આ પરિવર્તનથી કર્ક રાશિના જાતકોના જીવન પર ઉતાર ચઢાવ જોવા મળશે. તેમને વ્યાપારથી લઈ કરિયર તમામ બાબતોની વિશેષ કાળજી લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Rahu Dosh Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ