ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / આર્યન ખાન બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યૂ ક્યારે કરશે? શાહરૂખ ખાને આપ્યો જવાબ

મનોરંજન / આર્યન ખાન બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યૂ ક્યારે કરશે? શાહરૂખ ખાને આપ્યો જવાબ

Last Updated: 12:52 AM, 17 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન ફરી એક વખત પોતાના ચાહકો સાથે X પર લોકપ્રિય સેશન #AskSRK લઈને આવ્યા હતા. આ વખતે ચર્ચાનો કેન્દ્ર તેમના પુત્ર આર્યન ખાન રહ્યો.

ADVERTISEMENT

બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન ફરી એક વખત પોતાના ચાહકો સાથે X પર લોકપ્રિય સેશન #AskSRK લઈને આવ્યા હતા. આ વખતે ચર્ચાનો કેન્દ્ર તેમના પુત્ર આર્યન ખાન રહ્યો. શાહરુખ ખાને એક ફેને પૂછ્યું કે આર્યન ક્યારે અભિનેતા તરીકે ડેબ્યૂ કરશે? ચાહકોની ઈચ્છા છે કે આર્યન સુપરહીરો ફિલ્મમાં જોવા મળે. આ પર શાહરુખે હળવી મજાકમાં જવાબ આપ્યો, જ્યારે તમે ‘Ba**ds of Bollywood’ જુઓ, ત્યારે તેને દિગ્દર્શક તરીકે ખુબ પ્રેમ આપજો. હજી ઘરમાં સ્પર્ધાની જરૂર નથી.

યાદ રાખો કે આર્યન પોતાના કરિયરનો પ્રારંભ અભિનયથી નહીં પરંતુ દિગ્દર્શનથી કરી રહ્યા છે. તેઓ નેટફ્લિક્સની આવનારી વેબ સિરીઝ Ba**ds of Bollywood નું નિર્દેશન કરી રહ્યા છે. થોડા મહિનાં પહેલા આ સિરીઝનું ટીઝર જાહેર થયો ત્યારે આર્યને તેની એક નાની એક્ટિંગ ઝલક પણ આપી હતી, જેને ચાહકો ખૂબ પસંદ કરી ગયા હતા. શાહરુખે આ સેશન દરમિયાન કહ્યું કે તેમણે પોતાના પુત્રની આ સિરીઝના કેટલાક ભાગો જોયા છે અને તે ખુબ જ રસપ્રદ લાગ્યા.

વધુ વાંચો: 'ધ બંગાલ ફાઈલ્સ'ના ટ્રેલર લોન્ચ પર કોલકાતામાં બબાલ, પોલીસ બોલાવવી પડી, વિવેક અગ્નિહોત્રી ભડક્યા

જ્યારે ચાહકો વારંવાર સિરીઝની રિલીઝ અંગે પૂછતાં રહ્યાં, ત્યારે શાહરુખે પણ નેટફ્લિક્સને સીધો જ પ્રશ્ન કરી નાખ્યો, બેટા શો બનાવી રહ્યો છે અને બાપ રાહ જોઈ રહ્યો છે... નેટફ્લિક્સ શું કરી રહ્યું છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AryanKhan ShahrukhKhan Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ