ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ભારત / Bollywood / બોલિવૂડ / 'ધ બંગાલ ફાઈલ્સ'ના ટ્રેલર લોન્ચ પર કોલકાતામાં બબાલ, પોલીસ બોલાવવી પડી, વિવેક અગ્નિહોત્રી ભડક્યા

નેશનલ / 'ધ બંગાલ ફાઈલ્સ'ના ટ્રેલર લોન્ચ પર કોલકાતામાં બબાલ, પોલીસ બોલાવવી પડી, વિવેક અગ્નિહોત્રી ભડક્યા

Published By: Ajit Jadeja

Last Updated: 05:42 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kolkata: બોલિવૂડમાં ફિલ્મો પર ઘણીવાર બબાલ મચી જતી હોય છે. ઘણી એવી ફિલ્મો છે જેના ટ્રેલર આવ્યા પછી હોબાળા થયા છે

ADVERTISEMENT

The Bengal Files Trailer : બોલિવૂડમાં ફિલ્મો પર ઘણીવાર બબાલ મચી જતી હોય છે. ઘણી એવી ફિલ્મો છે જેના ટ્રેલર આવ્યા પછી હોબાળા થયા છે ત્યારે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર સાથે કોલકતામાં હંગામો મચી ગયો છે. વિવેકે મમતા સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યુ કે તેમની ફિલ્મમાં એવું કંઈ નહોતું જેનાથી હોબાળો થઈ શકે, તેમનો કાર્યક્રમ રદ કરીને તેમાં હોબાળો મચાવવો એ 'સરમુખત્યારશાહી' સમાન છે.

bengal-files

ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ'ના ટ્રેલર લોન્ચ કાર્યક્રમમાં હોબાળો થયો હતો. આ તરફ દિગ્દર્શક અગ્નિહોત્રીનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળ સરકાર તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. વિવેકે હોબાળાને લઇ સ્થળ પરથી ભાગવું પડ્યુ હતું.

ટ્રેલર લોન્ચ સમયે હોબાળો?

વિવેક અગ્નિહોત્રીએ 'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર કોલકાતામાં લોન્ચ કરવાનું નક્કી કર્યુ હતુ અને તે મુજબ એક ખાનગી હોટલમાં ફિલ્મનું સ્ક્રીનિંગનું આયોજન કર્યું. અહીં પણ ફિલ્મને લઈને હોબાળો થયો હતો અને ટ્રેલર લોન્ચ કરવામાં મુશ્કેલીઓ આવી હતી.

vtv app add

ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ' ના ટ્રેલર વિશે વાત કરીએ તો તે હિન્દુ-મુસ્લિમ રમખાણો દેખાડવામાં આવ્યા છે. આ તે સમયની કહાની છે જ્યારે ગાંધી અને ઝીણા દેશમાં રહેતા હતા. ઝીણા બંગાળનો એક ભાગ ઇચ્છતા હતા, જેની ગાંધીજી વિરુદ્ધ હતા.

આ પણ વાંચોઃ મનોરંજન / 'ધ બંગાલ ફાઈલ્સ'નું ટ્રેલર રિલિઝ થયું, આત્મા કંપાવી દેશે ફિલ્મની કહાની, અનુપમ ખેર બન્યાં

પલ્લવી જોશીનો ગુસ્સો ફાટી નીકળ્યો

આ મામલે પલ્લવી જોશીએ દાવો કર્યો છે કે, 'ફિલ્મને જે રીતે રોકવામાં આવી છે તે મને બિલકુલ ગમ્યું નહીં. શું આ શહેરમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે નહીં?' એક ફિલ્મ નિર્માતા અને અભિનેતા તરીકે અમને અમે શું બનાવ્યું છે તે બતાવવાની મંજૂરી નથી. તેમને શેનો ડર છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vivek Agnihotri bengal files Kolkata

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ