બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અશ્લીલ સીન્સ, અભદ્ર ડાયલોગ્સ, એવી વેબ સિરીઝ જેને જોતા જ તમે થઇ જશો 'બેકાબૂ', જુઓ Videos

મનોરંજન / અશ્લીલ સીન્સ, અભદ્ર ડાયલોગ્સ, એવી વેબ સિરીઝ જેને જોતા જ તમે થઇ જશો 'બેકાબૂ', જુઓ Videos

Last Updated: 04:17 PM, 26 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટીટી પર એડલ્ટ કન્ટેન્ટની કોઈ કમી નથી. વિવિધ OTT પ્લેટફોર્મ પર અસંખ્ય વેબ સિરીઝ ઉપલબ્ધ છે. જેમાં એવા દ્રશ્યો છે કે જેને બંધ રૂમાં એકલા જ બેસીને જોઈ શકાય.

'મસ્તરામ'થી લઈને 'લસ્ટ સ્ટોરીઝ' સુધી, એવી ઘણી વેબ સિરીઝ છે જેને દર્શકોએ ઘણી પસંદ કરી છે. OTT પ્લેટફોર્મ પર હાજર આ સિરીઝ 18 વર્ષથી વધુ ઉંમરના દર્શકો માટે બનાવવામાં આવી છે. એવામાં આવી સિરીઝ પરિવાર સાથે જોવાની ક્યારેય ન કરતા. ચાલો જાણીએ એવી વેબ સિરીઝ વિશે કે જેને જોઇને શરમ આવી જશે.

લસ્ટ સ્ટોરીઝ - વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝની બે સીઝન છે અને બંને સીઝનમાં અશ્લીલતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે. પ્રથમ સિઝનમાં કિયારા અડવાણીના સીન્સે લોકોના હોશ ઉડાવી દીધા હતા જ્યારે બીજી સીઝનમાં તમન્ના ભાટિયાની સુંદરતાએ લોકોને દિવાના બનાવી દીધા હતા. લસ્ટ સ્ટોરીઝની બંને સીઝન OTT પ્લેટફોર્મ Netflix પર ઉપલબ્ધ છે.

મસ્તરામ - અશ્લીલ દ્રશ્યો વિશે વાત કરીએ અને મસ્તરામનું નામ ન આવે એ તો શક્ય જ નથી. ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી અભિનીત આ સિરીઝમાં એવા સીન બતાવવામાં આવ્યા છે જે ભૂલથી પણ પરિવાર સાથે ન જોવાય. જો જોઈ લીધા તો ભારે શરમમાં મૂકાઈ જશો. મસ્તરામ MX પ્લેયર પર જોવા માટે અવેલેબલ છે.

બેકાબુ - એકતા કપૂરનાં પ્રોડક્શનમાં બનેલી બેકાબૂ એક જબરદસ્ત બોલ્ડ વેબ સિરીઝ છે. આ સિરીઝમાં મધુસ્નેહા ઉપાધ્યાય અને પ્રિયા બેનર્જી સહિત ઘણા કલાકારો છે. સીરિઝના દરેક એપિસોડમાં બોલ્ડ અને ઇન્ટિમેટ સીન છે. અત્યાર સુધીમાં આ શોની બે સિઝન રિલીઝ થઈ ચૂકી છે અને તે બંનેને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. તમે તેને Alt બાલાજી એપ પર જોઈ શકો છો.

ચરમ સુખ - ચરમ સુખ નામ પરથી જ તેની બોલ્દ્નેસનો અંદાજો લગાવી શકાય છે. ચરમ સુખની ત્રણ સીઝન આવી ચુકી છે અને આ ત્રણેય સિઝન બોલ્ડ કન્ટેન્ટથી ભરપૂર છે. તેથી, એકલા જોતી વખતે પણ સાવચેત રહેજો. ભૂલથી કોઈ પકડી ના પાડે. ઉલ્લુ ટીવી પર ચરમ સુખ જોઈ શકો છો.

વર્જિન ભાસ્કર - ઓટીટી પ્લેટફોર્મ Alt બાલાજી તેના 18+ કન્ટેન્ટ માટે જ જાણીતું છે. આ પ્લેટફોર્મ પર વર્જિન ભાસ્કર નામની વેબ સિરીઝ પણ ઉપલબ્ધ છે જેમાં ઘણા અશ્લીલ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ સિરીઝ એકલા જ જોવાય.

ગંદી બાત - ગંદી બાત નામ પરથી ખબર પડે છે કે સિરીઝમાં ગાંધી વાતો અને ગંદા દ્રશ્યો હશે. ભૂલથી પણ પરિવારની સાથે આ સિરીઝ ન જોતા, ભારે શરમમાં મૂકાઈ જશો. આ સિરીઝની ઘણી સીઝન આવી ગઈ છે, જે ઓલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થઈ રહી છે.

PROMOTIONAL 11

વધુ વાંચો: 3 વર્ષ બાદ આ ટીવી કપલ એકબીજાથી નોખા પડ્યાં, આ કારણોસર થયું બ્રેકઅપ

ચરિત્રહીન - 'ચરિત્રહીન' પણ એક એડલ્ટ વેબ સિરીઝ છે. આ શોમાં એવા દ્રશ્યો છે જેને જોયા પછી શરમ આવી જશે. આ Hoichoi પ્લેટફોર્મ પર જોઈ શકાય છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

OTT platforms Adult Web Series Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ