બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / વિશ્વ / Elon Musk has added Chennai-born Indian-American engineer Sriram Krishnan to a core team which outlining the changes at Twitter

Twitter / ટ્વિટર હાથમાં આવતા જ 'શ્રીરામ'ના સહારે એલન મસ્ક, તાબડતોબ કરાશે ધરમૂળથી ફેરફાર

Megha

Last Updated: 02:11 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલન મસ્કે ચેન્નાઈમાં જન્મેલા ભારતીય-અમેરિકન એન્જિનિયર શ્રીરામ કૃષ્ણનને તેની કોર ટીમમાં સામેલ કર્યા છે અને આ કોર ટીમ જ ટ્વિટરમાં થનારા ફેરફારોને ડિઝાઇન કરી રહી છે.

  • મસ્કે ભારતીય સીઈઓ પરાગ અગ્રવાલને ભલે બહારનો રસ્તો  દેખાડ્યો
  • ફરી એકવાર ટ્વિટરની પ્રગતિની વાર્તા કોઈ ભારતીય લખી રહ્યો છે 
  • ભારતીય-અમેરિકન એન્જિનિયર શ્રીરામ કૃષ્ણ ટ્વિટર કોર ટીમમાં સામેલ

ટ્વિટરને ખરીદી લીધા પછી એલન મસ્કે ભારતીય સીઈઓ પરાગ અગ્રવાલને ભલે બહારનો રસ્તો  દેખાડ્યો હતો પણ એ પછી ફરી એકવાર ટ્વિટરની પ્રગતિની વાર્તા કોઈ ભારતીય લખી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મળતી રિપોર્ટ અનુસાર એલન મસ્કે ચેન્નાઈમાં જન્મેલા ભારતીય-અમેરિકન એન્જિનિયર શ્રીરામ કૃષ્ણનને તેની કોર ટીમમાં સામેલ કર્યા છે અને તમને જણાવી દઈએ કે આ કોર ટીમ જ ટ્વિટરમાં થનારા ફેરફારોને ડિઝાઇન કરી રહી છે.

ટ્વિટરમાં પહેલા પણ કરી ચૂક્યા છે કામ 
મળતી જાણકારી અનુસાર ચેન્નાઈમાં જન્મેલા ભારતીય-અમેરિકન એન્જિનિયર શ્રીરામ કૃષ્ણ એ પોતાના કરિયરની શરૂઆત માઈક્રોસોફ્ટ કંપની સાથે કરી હતી અને એમને ટ્વિટર પર પણ કામ કર્યું હતું.  હાલમાં વેન્ચર કેપિટલ ફર્મ એન્ડ્રીસેન હોરોવિટ્ઝ માં તેઓ પાર્ટનર છે. જણાવી દઈએ કે એમને પોતે એક ટ્વીટમાં આ વાતની પુષ્ટિ કરી હતી અને એમને કહ્યું હતું કે  'હવે હું  શબ્દ સમાપ્ત થઈ ગયો છે, હું બીજા ઘણા મહાન લોકો સાથે અસ્થાયી રૂપે એલન મસ્ક અને Twitter ની મદદ કરી રહ્યો છું. હું માનું છું કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કંપની છે અને તે વિશ્વ પર ભારે અસર કરી શકે છે અને એલન એવું કરવાવાળા વ્યક્તિ છે.'  જો કે ઘણી અટકળો વચ્ચે એમને સ્પષ્ટ કર્યું કે તેઓ હજુ CEO બનવાની લાઇનમાં નથી અને અત્યારે @a16zcrypto મારી નોકરીના દિવસો ઘણા વધારે છે.'

ફેસબુકમાં પણ આપ્યું છે યોગદાન 
એસઆરએમ એન્જિનિયરિંગ કૉલેજ, અન્ના યુનિવર્સિટી (2001-2005) ના ગ્રેજ્યુએટ કૃષ્ણન એ આ પહેલા 2017 માં ટ્વિટર સાથે કામ કરી ચૂક્યા છે.  અને તે સમયે તેઓ કોર કન્ઝ્યુમર પ્રોડક્ટ ટીમનું નેતૃત્વ કરતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ટ્વિટર યુઝર્સમાં વર્ષે 20% ના દરથી વધ્યા હતા. આ સિવાય એમને મેટા ફેસબુકમાં પણ યોગદાન આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ