ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / dycm nitin patel statement on Diwali 2020 firecrackers permeation
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને DYCM નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું. હતુ
ફટાકડા મુદ્દે રાજ્ય સરકાર પાસે NGTએ માંગેલા જવાબ અંગે જણાવતા નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાત સરકાર પાસે માહિતી માંગી છે. પર્યાવરણ અને આરોગ્ય વિભાગ સાથે ચર્ચા ચાલુ છે. આગામી સમયમાં રાજ્ય સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે. NGTના નિર્ણયમાં મોડૂ થશે તો સરકાર નિર્ણય કરશે. ફટાકડા પર પ્રતિબંધ પર હાલ કોઈ વિચારણા નહી.
ADVERTISEMENT
ગુજરાતમાં પ્રદુષણ મામલે દિલ્હી જેટલી ગંભીર પરિસ્થિતિ નથી. ગુજરાતની સરખામણીએ દિલ્લી વધુ પ્રદૂષિત શહેર છે. ગુજરાતમાં પ્રદૂષણની સ્થિતિ દિલ્લી જેટલી ગંભીર નથી.
સંકળાયેલા મુદ્દાઓ