બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / During the interview Seema started crying

પબ્જી પ્રેમ પ્રકરણ / અચાનક શું દુખ આવ્યું? ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી સીમા હૈદર, બોલી- મારો સચિન તો...

Kishor

Last Updated: 01:07 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મારા પતિ સચિનની તબિયત સારી ન હોવાથી મારી તબિયત પણ સારી નથી' એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સીમા ચોધાર આસુએ રોવા લાગી હતી.

  • પાકિસ્તાનથી સીમા પર ભારત ભાગીને આવેલી સીમા હૈદરનો મુદ્દો
  • ઈન્ટરવ્યુ દરમિયાન સીમા ચોધાર આસુએ રોવા લાગી
  • એટીએસ સહિત અનેક તપાસ એજન્સીઓ સીમા કેસની તપાસ ચલાવી રહી છે

પબ્જી પ્રેમના નામે પાકિસ્તાનથી સીમા પર ભારત ભાગીને આવેલી સીમા હૈદરનો મુદ્દો આજે દેશભરમાં ગાજી રહ્યો છે. આ પ્રકરણમાં સત્ય શુ છે. તે જાણવા આજે લાગભગ દરેક વ્યક્તિ ઉત્સુલ છે. પાકિસ્તાની જાસૂસ હોવા સહિતના સીમા પર આરોપ પણ લાગી રહ્યા છે. એટીએસ સહિત અનેક તપાસ એજન્સીઓ સીમા કેસની તપાસ ચલાવી રહી છે. શનિવારે સીમાના પ્રેમી સચિનની તબિયત બગડી ગયાનું પણ સામે આવ્યું હતું. આવી સ્થિતિ વચ્ચે રવિવારે એક ઈન્ટરવ્યુ દરમિયાન સીમા ચોધાર આસુએ રોવા લાગી હતી.

Tag | VTV Gujarati

દુઃખ વર્ણવતા સીમા રોઈ પડી

એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સીમા કેમેરાની સામે રડતી નજરે પાડી હતી. વાતચીત દરમિયાન સીમાએ જણાવ્યું હતું કે આજે મારા પતિ સચિનની તબિયત સારી ન હોવાથી હવે મારી તબિયત પણ બરોબર નથી. મેં તેને સવારથી જોયો ન હોવાથી હું બેચેની અનુભવી રહી છે. હું બહુ બોલી શકતી નથી. તમામ દુઃખ વર્ણવતા સીમા રોઈ પડી હતી.


સીમાએ વધુમાં જણાવ્યું હતું કે,  
ઈન્ટરવ્યુ આપતી વખતે સીમા એકલી હતી. ત્યારે તેણીએ કહ્યું કે જ્યારે સચિન મારી સાથે અહીં બેઠો હોય ત્યારે મને મજબૂત લાગે છે. આજે તે મારી સાથે નથી. સચિનને ​​એ વાતનું દુઃખ છે કે તેના કારણે હું અને મારા બાળકો અધવચ્ચે ચિંતામાં છીએ ક્યારેક તે ઠપકો આપે છે, ક્યારેક બોલે છે, મારો સચિન ભોળો છે. નિર્દોષ છે. તે આટલું સહન કરી શકશે નહીં. ત

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ