બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Dunki Trailer out shahrukh khan vicky kaushal taapsee pannu directed by raj kumar hirani

બોલિવૂડ / Dunki Trailer : શાહરુખ ખાને 3 મિનિટ 21 સેકન્ડમાં લૂંટી લીધા દિલ, વિક્કી કૌશલનો પણ ધાંસૂ રોલ, ધમાકેદાર છે ફિલ્મ ડંકીનું ટ્રેલર

Arohi

Last Updated: 12:00 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dunki Trailer Out: કિંગ ખાનની ફિલ્મ ડંકીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં શાહરૂખ ખાન પોતાના ચાર મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળ્યા ત્યાં જ બોર્ડર પર ગોળીઓ ખાતા પણ જોવા મળ્યા. આ ટ્રેલરે રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

  • રિલીઝ થયું કિંગ ખાનની ફિલ્મનું ટ્રેલર 
  • ડંકીનું ટ્રેલર જોઈ ફેંસ થયા ખુશ 
  • સોશિયલ મીડિયા પર ટ્રેલરે મચાવી ધૂમ

શાહરૂખ ખાનની મચઅવેટેડ ફિલ્મ ડંકીનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ ટ્રેલરમાં શાહરૂખ ખાન પોતાના ચાર મિત્રોને ઈન્ટ્રોડ્યુઝ કરતા જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાન આમા રોમાંસનો તડકો લગાવતા જોવા મળશે ત્યાં જ એક્શન અવતારથી પણ લોકોના દિલોમાં જગ્યા બનાવવાનો પ્રયત્ન કરતા જોવા મળશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

કિંગ ખાને કરી આ પોસ્ટ
આ મચઅવેટેડ ટ્રેલરને શાહરૂખ ખાને પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેને શેર કરતા કેપ્શનમાં લખ્યું- "આ સ્ટોરીમેં શરૂ કરી હતી... લટ્ટૂ સે. તેને પુરી પણ હુજ કરીશ. ડંકીની સ્ટોરીની સફર રાજુસરના વિઝનથી શરૂ થઈ. આ તમને દોસ્તી, કોમેડી અને ટ્રેજેક ત્રણેય બતાવશે. ઈંતઝાર ખતમ થયો... ડંકી ડ્રોપ 4 હવે રિલીઝ થઈ ગયું."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ચાર મિત્રોની સ્ટોરી છે ડંકી 
આ ટ્રેલરની શરૂઆત ડીડીએલજેની જેમ થઈ હતી. તેમાં શાહરૂખ ખાન ટ્રેનથી લટકતા મસ્ત ગોગલ્સ લગાવી લટ્ટૂ સ્ટેશન પર ઉતરે છે. ત્યાર બાદ તે પોતાના ચાર મિત્રોને મળાવે છે. જેમાંથી કોઈ વાળ કાપવાનું કામ કરે છે, તો કોઈ કપડાની દુકાન પર, કોઈ અંગ્રેજી સીખવાનો પ્રયત્ન કરે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ