બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

logo

લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે

logo

મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dulheraja deserts his dulhan on marraige day in Navsari

લગ્ન ફ્રોડ / નવસારીમાં શરીરસુખ જ માણવુંતું, લગ્નના દિવસે ભાગ્યો વર, સજીધજીને બેસી રહી દુલ્હન, માંડવામાં હાહાકાર

Hiralal

Last Updated: 07:54 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના જલાલપોરમાં પરણવા બેઠેલી દુલ્હનને ત્યારે તગડો ઝટકો લાગ્યો કે જ્યારે તેનો થનારો વર માંડવામાં ફરક્યો જ નહીં.

  • નવસારીના જલાલપોરમાં લગ્નના માંડવામાં જોવા જેવી થઈ
  • દુલ્હન પરણવા માટે સજી ધજીને બેઠી રહી
  • દુલ્હો ફરક્યો જ નહીં
  • મંગેતરે સામે રેપની દાખલ કરી ફરિયાદ 

નવસારીના જલાલપોરમાં લગ્ન ફ્રોડની મોટી ઘટના બની છે જેનાથી યુવાન-યુવતીઓએ ચેતી જવાની જરુર છે. જરા વિચારો કે કોઈ છોકરી સજી ધજીને પરણવા બેઠી હોય અને તેનો થનારો દુલ્હો ફરકે જ નહીં ત્યારે શું હાલત થાય. નવસારીના જલાલપોરમાં આવી એક ઘટના બની છે. જલાલપોરમાં પરિવારની સંમતિથી 23 જાન્યુઆરી 2023ના એક યુગલના લગ્ન નક્કી થયાં હતા. દુલ્હન પણ સજીધજીને માયરામાં આવી હતી અને બધા વરની રાહ જોઈ રહ્યાં હતા પરંતુ ખરે ટાણે વર ફસકી પડ્યો અને માયરામાં ફરક્યો જ નહીં. આ પછી માયરામાં હોહા મચી હતી અને દુલ્હન પક્ષમાં સોપો પડી ગયો હતો. 

યુવતીએ નોંધાવી ફરિયાદ 
વરરાજા ન આવ્યુંનું જાણીને મંગેતર સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને થનારા દુલ્હા સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ તેની ફરિયાદમાં રેપનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે તેના થનારા પતિએ તેની સાથે માત્રને માત્ર શરીરસુખ માણવા જ લગ્નનું નાટક કર્યું હતું અને ખરે ટાણે ફસકી ગયો. મંગેતર યુવતીએ તેની ફરિયાદમાં સ્પસ્ટ કહ્યું કે આરોપીએ તેની પર રેપ કર્યો હતો. 

યુવકના માતા-પિતા,ભાઈ-ભાભી સામે વિશ્વાસઘાતની ફરિયાદ
યુવતીએ તેની ફરિયાદમાં યુવાન, તેના માતાપિતા અને ભાઈ-ભાભીને આરોપી બનાવ્યાં છે અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે. 

કેમ ભાગ્યો દુલ્હો

આ ઘટના હવસ સંતોષવાની છે. યુવાન યુવતી સાથે ખાલી શરીરસુખ માણવા  માટે જ સંબંધ બાંધ્યો હતો પરિવારને સારુ સારુ કહ્યું અને લગ્નના દિવસે જ ફરાર થઈ ગયો. આ પરથી લાગે છે કે યુવાને ખાલી શરીરસુખ માણવા જ તેની સાથે સંબંધ બાંધ્યો હતો. લગ્નની લાલચે સેક્સ રેપની જ ઘટના ગણાય. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ